મારા પિતાને છ પત્ની 45 બાળકો હતાઃ મહિલાનો ખુલાસો
મહિલા તેના પિતાની 38મી પુત્રી છે, તેણે દાવો કર્યો છે કે તેની માતાએ કુલ 12 બાળકોને જન્મ આપ્યો છે વોશિંગ્ટન એક અમેરિકન વ્યક્તિ તેના લગ્ન અને બાળકોના કારણે સમાચારમાં છે. એક મહિલાએ ખુલાસો કર્યો છે કે તેના પિતાને માત્ર એક કે બે નહીં પરંતુ છ પત્નીઓ હતી, જેમાંથી તેને કુલ 45 બાળકો હતા. તે તેના…
