રામકુમાર ITF ધારવાડ WTT 2023માં 11 વર્ષ પછી એન્કોર કર્યુ

ધારવાડ ITF ધારવાડ મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂર 2023ની ફાઇનલમાં એક વિજળીદાર પ્રદર્શન જોવા મળ્યું કારણ કે ભારતના ચોથા ક્રમાંકિત રામકુમાર રામનાથન ત્રીજી ક્રમાંકિત દિગ્વિજય પ્રતાપ સિંહ સામેની ધમાકેદાર મેચમાં વિજયી બનીને યુએસ $05માં ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યા હતા. જેમાં રવિવારે અહીંના ધારવાડ જિલ્લા લૉન ટેનિસ એસોસિએશન કોર્ટમાં ભરચક ભીડ જોવા મળી હતી. રામકુમાર અને દિગ્વિજય,…

રામકુમાર, દિગ્વિજય અખિલ ભારતીય ફાઇનલમાં; પ્રજ્વલ-કાર્તિકે ITF ધારવાડ મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂરમાં ડબલ્સ તાજ જીત્યો

ધારવાડ ITF ધારવાડ મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂરના ચારેય ટોચના સીડ સાથે છેલ્લા ચાર તબક્કામાં સ્થાન મેળવ્યું છે, પરંતુ ઉચ્ચ ગુણવત્તાની ટેનિસ ક્રિયાની અપેક્ષા રાખવી સ્વાભાવિક હતું. બધા સેમિ-ફાઇનલિસ્ટો નેટની બંને બાજુએ કૌશલ્ય અને નિશ્ચયનું અવિશ્વસનીય પ્રદર્શન દર્શાવતા હાઇપ સુધી જીવ્યા. US$25,000 ઈનામી રકમની ઈવેન્ટની રોમાંચક સેમિફાઈનલ મુકાબલામાં, ભારતના ચોથા ક્રમાંકિત રામકુમાર રામનાથને યુનાઈટેડ સ્ટેટ્સના ટોચના…

સાણંદમાં 250 મેગાવોટનો હાઈડ્રોજનના આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝરનો પ્લાન્ટ નખાશે

ગ્રીન્ઝો ઇન્ડિયા દ્વારા રૂ. 3500 કરોડના ખર્ચે નખાનારો પ્લાન્ટ છથી સાત માસમાં શરૂ થવાની કંપનીને આશા અમદાવાદગ્રીન્ઝો ઇન્ડિયા ગુજરાતમાં રૂ. 3500 કરોડના ખર્ચે 250 મેગાવોટની ક્ષમતાનો હાઈડ્રોજનના આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર બનાવવાનો પ્લાન્ટ નાખશે. સાણંદમાં સ્થપાનારો આ પ્લાન્ટનું કામ છથી સાત મહિનામાં સુધીમાં પૂરું થઈ જવાની ધારણા છે. ગ્રીન્ઝો ઇન્ડિયાએ સતત ત્રણ વર્ષ સુધી સંશોધન કરીને આલ્કલાઈન…

શેરબજારમાં બ્લેક મન્ડે, સેન્સેક્સમાં 826 અને નિફ્ટીમાં 261 પોઈન્ટનો કડાકો

રોકાણકારોના 7.60 લાખ કરોડનું ધોવાણ, આ સતત ચોથું સત્ર છે જ્યારે બજારમાં ઘટાડો જોવા મળ્યો મુંબઈસપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં જોરદાર કડાકો બોલાયો છે, વૈશ્વિક દબાણના કારણે આજે શેર બજારમાં મુખ્ય સૂચકાંકો દિવસ દરમિયાન નીચા રહ્યાં હતા, અને કારોબાર શુષ્ક રહ્યાં હતા. સોમવારે સવારથી જ માર્કેટમાં કોહરામ મચી ગયો હતો અને દિવસના અંતે માર્કેટ 800થી…

ભારતે એશિયન પેરા ગેમ્સમાં છ ગોલ્ડ, સાત સિલ્વર, પાંચ બ્રોન્ઝ જીત્યા

પ્રાચી યાદવે એશિયન પેરા ગેમ્સમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો, પ્રણવ સુરમા, અંકુર ધામાએ પણ ગોલ્ડ મેડલ જીત્યા હાંગઝોઉએશિયન પેરા ગેમ્સ 2023 22 થી 28 ઓક્ટોબર દરમિયાન ચીનના હાંગઝોઉમાં રમાઈ રહી છે જેમાંપ્રવીણ કુમારે મેન્સ હાઈ જમ્પ-ટી64માં 2.02 મીટર (ગેમ્સ રેકોર્ડ)ના શ્રેષ્ઠ જમ્પ સાથે ગોલ્ડ જીત્યો, ઉન્ની રેણુએ 1.95 મીટરના શ્રેષ્ઠ જમ્પ સાથે બ્રોન્ઝ જીત્યોભારતે…

કોહલી સામે રનઆઉટમાં સુર્યાની વિરાટ ભૂલ હોવાનો સંજય બાંગરનો મત

ઓફ સાઈડ પર શૉટ રમ્યા બાદ સુર્યાએ રન લેતા સમયે વિરાટ સામે જોયું નહીં અને દોડી ગયો ધર્મશાલાભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 95 રન બનાવીને ભારતને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ મેચમાં એક સમય એવો પણ આવ્યો…

મિડલ ઈસ્ટ આઉટ ઓફ કન્ટ્રોલ થઇ જશે, ઈરાનની ઈઝરાયેલની ચેતવણી

ઈઝરાયલે હવે ગ્રાઉન્ડ ઓપરેશનની પણ તૈયારી કરી રાખી છે, ઈઝરાયલી સૈન્યએ 24 કલાકમાં પેલેસ્ટાઈનના લગભગ 320 ઠેકાણે હુમલા કર્યા જેરૂસલેમઈઝરાયલે ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હુમલા વધારી દીધા છે. એક દિવસમાં 320 જગ્યાએ બોમ્બમારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન ઈરાને ઈઝરાયલને ચેતવણી આપી છે કે તે ગાઝા પર હુમલા બંધ કરી દે નહીંતર એટલી હદે હિંસા…

સપા કાર્યાલયના પોસ્ટર્સ પર અખિલેશને ભાવિ પીએમ દર્શાવાયા

આ મામલે બીજેપીના નેતાઓ પણ કટાક્ષ કરી રહ્યા છે, ઈન્ડિયા ગઠબંધન દ્વારા હજુ સુધી વડાપ્રધાન ઉમેદવાર જાહેર કરાયા નથી લખનઉઈન્ડિયા ગઠબંધનમાં એક વિચારધારા સાથે આગળ વધવાની વાતો કરતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચેનું વાકયુદ્ધ સમી ગયું છે, જોકે બંને પાર્ટીઓ વચ્ચે હજુ પણ અંદરોઅંદરની તીખાશ સંપૂર્ણ સમાપ્ત થઈ હોય તેવું લાગી રહ્યું નથી. દરમિયાન લખનઉમાં…

દિગ્ગજ લેગ સ્પિનર બિશનસિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન

બિશન સિંહ બેદીએ ભારત માટે કુલ 77 આંતરરાષ્ટ્રીય મેચમાં 273 વિકેટ લીધી હતી નવી દિલ્હીઅત્યારે ભારતમાં આઇસીસી વનડે વર્લ્ડકપ 2023નું આયોજન શાનદાર રીતે થઇ રહ્યું છે, પરંતુ આ દરમિયાન ક્રિકેટ જગત માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ખેલાડી બિશન સિંહ બેદીનું નિધન થયું છે. તેમને ટીમ ઈન્ડિયાને કેટલીય મેચો પોતાના દમ પર…

સ્પાઈડર કેમ દ્વારા કીવી સામેની મેચમાં શ્રેયસ ઐયરને બેસ્ટ ફિલ્ડર જાહેર કરાયો

રવિન્દ્ર જાડેજાને બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં જયારે બેસ્ટ ફિલ્ડરનો મેડલ મળ્યો હતો ત્યારે તેના માટે મોટી સ્ક્રીન પર વીડિયો પ્લે કરવામાં આવ્યો હતો ધર્મશાલા ભારતે વન-ડે વર્લ્ડ કપ2023માં તેની પાંચમી મેચમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. આ ભારતની સતત 5મી જીત હતી. પરંતુ ભારતીય ખેલાડીઓને જેટલી ખુશી મેચ જીતવાની થઇ તેનાથી વધુ ખુશી પોસ્ટ મેચ…

વારાણસીમાં એક મોમોસના ચક્કરમાં બે જૂથો વચ્ચે ટકરાવ

બે પક્ષો વચ્ચે ઇંટો-પથ્થરો ફેંકવાની ઘટનાથી વિસ્તારમાં નાશભાગ વારાણસી ગઈકાલે રાતે લગભગ આઠ વાગ્યા આસપાસ એક મોમોઝ માટે ઉત્તરપ્રદેશમાં બે જૂથો વચ્ચે બબાલ થઇ હતી. પીએમ મોદીના મતવિસ્તાર એટલે કે વારાણસીના આદમપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આ ઘટના બની હતી. બે પક્ષો વચ્ચે ઇંટો-પથ્થરો ફેંકવાની ઘટનાથી વિસ્તારમાં નાશભાગ મચી ગઈ હતી. આ વિસ્તારમાં લગભગ અડધી કલાક…

અમેરિકામાં વર્ષમાં જ 1400 જેટલા સીઈઓએ રાજીનામા આપ્યા

કોરોના અને વૈશ્વિક તણાવને લીધે અમેરિકામાં અનેક કંપનીઓ સામે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે જેના લીધે દર વર્ષે કર્મચારીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે વોશિંગ્ટન અમેરિકાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે જેને વાંચતા જ તમને મંદીના ભણકારાનો અહેસાસ થઈ જશે. માહિતી અનુસાર અમેરિકામાં મોટાપાયે સીઈઓ (સીઈઓ)એ નોકરીમાંથી રાજીનામાં આપી દીધાના અહેવાલ મળ્યાં છે. સપ્ટેમ્બર સુધીમાં…

‘ગગનયાન’ મિશન માટે ફાઈટર એરક્રાફ્ટ ઉડાડતી મહિલા વૈજ્ઞાનિકોને પ્રાથમિકતા અપાશે

ભવિષ્યમાં આવી મહિલાઓને સ્પેસ ફ્લાઈટમાં મોકલવી શક્ય બનશે નવી દિલ્હી શનિવારના રોજ ઈસરોએ ગગનયાન ક્રુ મોડ્યુલના સુરક્ષિત લેંડિંગ માટે ટીવી ડી-1 ની ફ્લાઇટનું પરિક્ષણ કર્યુ હતું, જેમા આગરામાં બનેલા 10 પેરાશૂટ  સિસ્ટમથી ક્રુ મોડ્યુલની ગતિને રોકવા માટે ચોક્કસ જગ્યા પર લેંડિંગ કરાવ્યું હતું. એવામાં ગઈકાલે ઈસરો ચીફ એસ. સોમનાથનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. એસ….

આઈસીસીની વન-ડે ક્રિકેટમાં 3000થી વધુ રન સાથે વિરાટ કોહલીની સૌથી વધુ રન

ગેલે આઈસીસીના લિમિટેડ ઓવર ટુર્નામેન્ટમાં 2942 રન બનાવ્યા છે ધર્મશાલા ભારતે ન્યુઝીલેન્ડને ગઈકાલે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ2023ની મેચમાં 4 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં કોહલીએ 104 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 95 રન બનાવ્યા હતા. તે સદીથી ચુકી ગયો હતો પરંતુ તેને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કોહલીએ આઈસીસીની લિમિટેડ ઓવર…

દિલ્હી હાઈકોર્ટના વકીલ સાયબર ફ્રોડનો શિકાર, ખાતામાંતી લાખો ઊડી ગયા

મહિલા વકીલે ન તો કોઈ કોલ રિસીવ કર્યો હતો કે ન તો કોઈ ઓટીપી શેર કર્યો હતો. પરંતુ તેમ છતાં તેના ખાતામાંથી લાખો રૂપિયા ઉડી ગયા નવી દિલ્હી દેશભરમાં સાયબર ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે. દરરોજ ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતી મહિલા વકીલ પણ સાયબર ક્રાઈમનો…

એક દેશ એક ચૂંટણીના અમલ માટે ચૂંટણી પંચે એક વર્ષથી વધુનો સમય માગ્યો

પંચે પર્યાપ્ત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન બનાવવા જેવા અનેક કારણો આપ્યા છે, હાલ કાયદા પંચનો રિપોર્ટ તૈયાર થવાની અણીએ નવી દિલ્હી એક દેશ એક ચૂંટણી અંગે કાયદા પંચની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન એવા અહેવાલ છે કે ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) એ નવી વ્યવસ્થા લાગુ કરવા માટે એક વર્ષથી વધુનો સમય માગ્યો છે. પંચે પર્યાપ્ત ઈલેક્ટ્રોનિક…

યુએસના નાગરિકોને ઈરાકની યાત્રા ન કરવા અમેરિકાની સલાહ

અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં સૈનિકો અને કર્મચારીઓ પર થયેલા તાજેતરના હુમલા બાદ અમેરિકી નાગરિકોએ ઇરાકની યાત્રા ન કરવી જોઈએ વોશિંગ્ટન ઈઝારાયલ-ભારત જેવા દેશો પછી હવે અમેરિકાએ તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે, જે હેઠળ પોતાના દેશના નાગરિકોને ઈરાકની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું…

હેડિંગઃકેલેન્ડર યરમાં સૌથી વધુ સિક્સરના શાહિદ આફ્રિદીના રેકોર્ડને રોહિતે તોડ્યો

રોહિત આ વર્ષે અત્યાર સુધીમાં 51 છગ્ગા ફટકારી દીધા છે ધર્મશાલા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની 21મી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ સિદ્ધિ મેળવી હતી. રોહિતે પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિત એક કેલેન્ડર યરમાં…

રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ બાદ કેનેડાના લોકો માટે ભારત વિઝા શરૂ કરશે

ભારતે રાજદ્વારીઓની સલામતીને અનુલક્ષીને થોડા સપ્તાહ પહેલાથી કેનેડાના લોકોને વિઝાની પ્રક્રિયા બંધ કરી દીધી છે નવી દિલ્હી વિદેશ મંત્રી એસ જયશંકરે  કહ્યું છે કે જો ભારત કેનેડામાં તેના રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ જોશે તો તે ટૂંક સમયમાં કેનેડાના લોકો માટે વિઝા સેવા શરૂ કરી શકે છે. તેમણે કહ્યું કે ભારત દ્વારા વિઝા સેવા થોડા અઠવાડિયા માટે…

15 દિવસના યુધ્ધમાં પ્રથમ વખથ ઈઝરાયેલ-હમાસનો સામનો

ઈઝરાયલી સૈન્યએ ગાઝા પટ્ટીમાં તાબડતોબ ઓપરેશન હાથ ધરવા દરમિયાન હમાસના આતંકીઓ સાથે સામનો થતાં બંને તરફથી ભારે બોમ્બમારો કરાયો જેરૂસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વકરી રહ્યું છે ત્યારે 15 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં પ્રથમ વખત ઈઝરાયલી આર્મીના જવાનો અને હમાસના આતંકીઓ સામ-સામે આવી ગયા હતા. ઈઝરાયલી સૈન્યએ રવિવારે ગાઝા પટ્ટીમાં તાબડતોબ ઓપરેશન હાથ ધર્યું…