પીએમ મોદીને સવાલ પૂછનારાં નોર્વેનાં મહિલા પત્રકારનાં ફેસબુક-ઈન્સ્ટા એકાઉન્ડ સસ્પેન્ડ
મહિલા પત્રકારનો દાવોઃ એક્સ એકાઉન્ટ પર 800 ફોલોઅર્સથી વધીને 45000થી વધુ થઈ ગયા એસવીએન,નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન સવાલ પૂછીને ચર્ચામાં આવેલા નોર્વેનાં મહિલા પત્રકાર હેલી લિંગે હવે એક નવો દાવો કર્યો છે. ઓસ્લોમાં પીએમ મોદીને અસહજ સવાલો પૂછવા અને ભારતીય અધિકારી સિબી જ્યોર્જ સાથે દલીલબાજી કર્યા બાદ, હેલી લિંગે દાવો કર્યો…
