બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ કરે છે અસ્કયામતની સ્માર્ટ ફાળવણી
મુંબઈ અસ્થિર બજારોમાં, શું એવું રોકાણ કરવું આદર્શ નહીં હોય જે ઈક્વિટી અને ડેબ્ટ વચ્ચે અસ્કયામતની ફાળવણી ગતિશીલ રીતે સમાયોજિત કરે, બંનેનું શ્રેષ્ઠ વળતર પ્રદાન કરે? બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ (BAFs) ની રચના ફક્ત આ માટે જ કરાઈ છે – ટૂંકા ગાળાના ઊતારચડાવને ઘટાડીને ઈક્વિટી જેવું વળતર પૂરું પાડે છે, જે તેમને રૂઢિચુસ્ત અને પ્રથમ વખત રોકાણ કરનારા રોકાણકારો માટે ઉત્તમ પસંદગી બનાવે છે. બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ…
