નવા વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કાર્યભાર સંભાળનારા એર માર્શલ નાગેશ કપૂર કોણ છે?
એર માર્શલ નાગેશ કપૂર ટૂંક સમયમાં નવા વાઇસ ચીફ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેઓ હાલમાં ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ છે એસવીએન,નવી દિલ્હી એર માર્શલ નાગેશ કપૂર 1 જાન્યુઆરી , 2026 ના રોજ નવા વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેઓ હાલમાં ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર…
