નબળા હાડકાં, દ્રઢ સંકલ્પ! ઝૂંપડપટ્ટીમાં રહેતી, 16 ફ્રેક્ચર અને 8 સર્જરીનો ભોગ બનેલી છોકરી IAS બની
નવી દિલ્હી ઝૂંપડપટ્ટીમાં રહીને મોટી થયેલી એક છોકરીને તેના પરિવાર તરફથી વારસામાં ફક્ત સંઘર્ષ અને બીમારી જ મળી. એક દુર્લભ બીમારીને કારણે તેમના હાડકાં અત્યંત નબળા પડી ગયા હતા અને નાની ઉંમરે તેમને 16 ફ્રેક્ચર અને 8 સર્જરીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉમ્મુલ ખેરની વાર્તા છે, જેમને IAS બનવા માટે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા…
