ગુડલક માટે વિમાનના એન્જિનમાં ચલણી સિક્કો નાખતા ફ્લાઈટ રોકી દેવાઈ
6 કલાકની જહેમત બાદ સિક્કો શોધી કાઢવામાં આવ્યો હતો અને ફ્લાઈટને ટેક ઓફ માટે ક્લિયરન્સ આપવામાં આવ્યુ હતુ બિજિંગ ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટ કલાકો સુધી મોડી પડતી હોવાની ઘટનાઓ દુનિયાના તમામ દેશમાં બનતી રહી છે પણ ચીનમાં બનેલા એક કિસ્સામાં વિમાનના ટેક ઓફમાં મોડુ થવાનુ કારણ જાણીને સત્તાધીશો પણ આશ્ચર્યમા મુકાઈ ગયા હતા. મળતી વિગતો…
