વોટ્સએપ યુઝર્સ ચેટિંગને મજેદાર બનાવવા એઆઈ સ્ટિકર્સ બનાવી-શેર કરી શકશે
ડબલ્યુએબેટા ઈન્ફોએ વોટ્સએપના આ નવા ફીચર વિશે માહિતી આપી, નવા ફીચરની ઝલક શેર કરેલા સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે વોશિંગ્ટન વોટ્સએપ સતત નવા ફીચર્સ સાથે યુઝર્સના ચેટિંગ એક્સપીરિયંસને વધુ સારો બનાવી રહ્યો છે. હવે વોટ્સએપમાં એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ ચેટિંગને મજેદાર બનાવવા માટે એઆઈ સ્ટિકર્સ બનાવી અને શેર કરી શકે…
