ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર ટુર્નામેન્ટમાં લો-હેન્ડિકેપ કેટેગરીમાં ત્વિષા પટેલ 79 ગ્રોસ-38 પોઈન્ટ સાથે વિજેતા
આ ટૂર્નામેન્ટમાં ત્રણેય કેટેગરીમાં 27 ગોલ્ફરોએ રિવોર્ડ પોઈન્ટ મેળવ્યા હતા અમદાવાદ શહેરના ગોલ્ફિંગ ટુર્નામેન્ટમાંની એક, ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (GGOY) ના 11માં અને અંતિમ રાઉન્ડમાં 60 ગોલ્ફરોએ ભાગ લીધો હતો. બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગરૂપે યોજાયેલી ટૂર્નામેન્ટનો આ અંતિમ અને સમાપન રાઉન્ડ 15 અને 16 નવેમ્બરના રોજ ગુલમહોર ગ્રીન્સ : ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાયો હતો. ટૂર્નામેન્ટમાં લો-હેન્ડિકેપ કેટેગરીમાં ત્વિષા પટેલ 79 ગ્રોસ અને 38 પોઈન્ટ સાથે વિજેતા બની હતી, જ્યારે…
