સપ્ટેમ્બરમાં દેશના વેપારમાં 19.37 બિલિયન ડોલરનું નુકશાન
આંકડાઓ અનુસાર ઓગસ્ટ મહિનામાં દેશના વેપારમાં 24.16 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું નવી દિલ્હી શુક્રવારના સરકારી આંકડાઓ પ્રમાણે દેશમાં આયાત અને નિકાસમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે દેશને સપ્ટેમ્બર 2023ના વેપારમાં 19.37 બિલિયન ડોલરનું નુકસાન જોવા મળે છે. આ આંકડાઓ અનુસાર ઓગસ્ટ મહિનામાં દેશના વેપારમાં 24.16 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. સપ્ટેમ્બર 2023માં દેશની નિકાસ…
