સુપ્રીમના ચુકાદા સામે યુએસ રાષ્ટ્રપતિ સહિત અનેકનો વિરોધ
અમેરિકી સુપ્રીમકોર્ટે આ દેશના ફ્યુચર્સ લીડર્સની સાથે ભયાનક અન્યાય કર્યો હોવાની ભારતીય મૂળના કોંગ્રેસી રો ખન્નાની ટીકા વોશિંગ્ટન અમેરિકી સુપ્રીમકોર્ટે ગુરુવારે યુનિવર્સિટીમાં એડમિશનમાં જાતિ કે રંગને આધાર બનાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેના લીધે દાયકાઓ સુધી એફરમેટિવ એક્શન કહેવાતી જૂની પ્રથાને મોટો આંચકો લાગ્યો. ભારતીય મૂળના કોંગ્રેસી રો ખન્ના, રાષ્ટ્રપતિ બાયડેન, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક…
