અજાયબ ગ્રહ પૃથ્વી કરતા લગભગ 11 ગણું મોટું છે
વૈજ્ઞાનિકોએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા આ ગ્રહની શોધ કરી, તેને જ્યુપિટર માસ બાઈનરી ઓબ્જેક્ટ અથવા ‘જુએમબીઓસ’ નામ આપવામાં આવ્યું છે નવી દિલ્હી આપણા બ્રાહ્માંડમાં ઘણી એવી વસ્તુઓ છે જેનાથી આપણે અજાણ છીએ. જોકે, દિવસેને દિવસે વૈજ્ઞાનિકો દ્વારા અવકાશમાં અવનવી વસ્તુઓની શોધ થતી રહે છે. એવામાં હાલ અવકાશમાં એક એવી વસ્તુ તરતી છે જેને જોઈને…
