ઈઝરાયેલ સેનાનો ડોગ નારો હમાસ સામેના જંગમાં શહીદ
આર્મી બેઝ પર સન્માનપૂર્વક ડોગની દફનવિધિ કરવામાં આવી તેલ અવીવ હમાસે ઈઝરાયેલ પરના આતંકી હુમલા વખતે આચરેલી ક્રુરતાની સાથે સાથે ઈઝરાયેલના સૈનિકો તેમજ લોકોએ દાખવેલી બહાદુરીના કિસ્સા પણ બહાર આવી રહ્યા છે. હવે તો એવુ જાણવા મળ્યુ છે કે, ઈઝરાયેલના કે-9 યુનિટના કુતરાઓએ પણ આતંકીઓનો બહાદુરીપૂર્વક પ્રતિકાર કર્યો હતો અને 200 લોકોને બચાવ્યા હતા.ઈઝરાયેલની સેનાના…
