અમેરિકનોએ આ 20 દેશોથી દૂર રહેવું , ટ્રમ્પ વહીવટીતંત્રે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલી આ સલાહ નોંધપાત્ર છે કારણ કે તે ચાર-સ્તર (સ્તર 4) વર્ગીકરણ હેઠળ જારી કરવામાં આવી છે , જે સૌથી ગંભીર છે એસવીએન,વોશિંગ્ટન અમેરિકન સરકારે તેના નાગરિકોને 20 થી વધુ દેશોમાં મુસાફરી ન કરવા જણાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહિવટી તંત્ર દ્વારા આ માટે, અમેરિકા દ્વારા મુસાફરી ન કરવા માટે લેવલ –…
