યુવાનને ટોર્ચર કરાયાનો પૂર્વ ક્રિકેટર સામે આક્ષેપ
પવનની માતાએ આ કેસમાં તત્કાલિન ડીએસપી અને પૂર્વ ક્રિકેટર જોગીન્દર શર્મા સહિતના પર આરોપ લગાવ્યો હિસ્સાર હરિયાણાના ડાબરા ગામના 27 વર્ષીય પવનના શંકાસ્પદ મોતના મામલામાં પરિવારે ત્રીજા દિવસે પણ મૃતદેહ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. બુધવારે સાંજે સિવિલ હોસ્પિટલમાં સીએમઓ ઓફિસની બહાર પાર્કમાં સ્વજનો ધરણા પર બેઠા હતા. ગુરુવારે પવનની નાની બહેન સંજુની તબિયત પણ…
