જંગલોમાં આગથી બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતમાંથી 35000થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ઝડપથી ફેલાઈ રહેલી આગ પર કાબૂ મેળવવા માટે કેનેડાની સરકારે સેનાને તૈનાત કરવાનો નિર્ણય લીધો, સરકારે ઈમરજ્ન્સી લાગુ કરી દીધી ઓટાવાકેનેડાના બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતના જંગલોમાં લાગેલી આગ વિકરાળ સ્વરુપ ધારણ કરી રહી છે.તેના પર હજી સુધી કાબૂ મેળવી શકાયો નથી.ઝડપથી ફેલાઈ રહેલી આગ પર કાબૂ મેળવવા માટે કેનેડાની સરકારે સેનાને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.આ…

પોતાને મુસ્લિમ ગણાવનારા અહેમદિયા સમુદાયના છ લોકોની ધરપકડ

પાકિસ્તાને 1874માં એક કાયદો બનાવીને અહેમદિયા સમુદાયને બિન મુસ્લિમ જાહેર કરી દીધો હતો, કાયદાના ભંગ બદલ ત્રણ વર્ષની કેદ અને દંડની જોગવાઈ ઈસ્લામાબાદપાકિસ્તાનમાં કાર્યકારી સરકારના રાજમાં એક પછી એક ધરપકડો થઈ રહી છે.પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ગઈકાલથી જેલમાં છે.સાથે સાથે પૂર્વ માનવાધિકાર મંત્રી શિરિન મઝારીએ પોતાની પુત્રીનુ પોલીસે અપહરણ કર્યુ હોવાનો આરોપ…

અલ્બેનિયામાં જમ્યા બાદ ભાગી જનારા 4 ટુરિસ્ટનાં ઈટાલી સરકારે બિલ ચુક્વ્યા

ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સુધી આ વાત પહોચી હતી, એ પછી તેમણે આલ્બેનિયા સ્થિત ઈટાલીની એમ્બેસીને ચાર પર્યટકોનુ બિલ ભરવા માટે આદેશ આપ્યો હતો રોમઈટાલીના ચાર ટુરિસ્ટે અલ્બેનિયામાં પોતાના દેશની આબરુના ધજાગરા કર્યા છે .આ ટુરિસ્ટ એક રેસ્ટોન્ટમાં જમવા ગયા હતા અને બિલ ચુકવ્યા વગર જ રવાના થઈ ગયા હતા. આ મામલો સ્થાનિક સ્તરે ભારે…

શરદ પવાર પોતાના જોરે ક્યારેય સરકાર બનાવી શક્યા નથીઃ દિલીપ પાટીલ

એનસીપી જ અમારી પાર્ટી છે અને પાર્ટીના ચૂંટણી ચિહ્ન અંગે ચૂંટણી પંચ જ્યારે નિર્ણય કરશે ત્યારે રાજકારણમાં ભૂકંપ આવી જશેઃ પાટીલ મુંબઈક્યારેક શરદ પવારના નજીકના રહેવા દિલીપ વલસે પાટિલે તેમના એક નિવેદનમાં કંઈક એવું કહ્યું કે જેનાથી શરદ પવારના સમર્થકો નારાજ થઈ શકે છે. ખરેખર દિલીપ વલસે પાટિલે શરદ પવારના રાજકીય કદ સામે સવાલો ઊઠાવ્યા…

ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચન્દ્રયાન-3નું સ્વાગત કર્યું, બંને વચ્ચે દ્વિ-માર્ગી સંચાર થયો

લેન્ડિંગનો સમય 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યાનો રાખવામાં આવ્યો, આ સમયે, વાહનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડીંગ માટે પ્રયાસ કરવામાં આવશે નવી દિલ્હીભારતનું ચન્દ્રયાન મિશન ચન્દ્ર તરફ સતત આગળ વધી રહ્યું છે. હવે ઈસરોએ ચંદ્રયાન-3ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ઈસરોએ માહિતી આપી હતી કે, ચંદ્રયાન-3 અને ચંદ્રયાન-2 ઓર્બિટર વચ્ચેનો સંચાર સફળતાપૂર્વક…

ડ્યુરાન્ડ કપ 2023: ચેન્નાઈ દિલ્હી એફસીને હરાવી ગ્રુપ E ની ટોચ પર રહી

ગુવાહાટી ચેન્નાઈન એફસીએ શુક્રવારે ગુવાહાટીમાં તેમની છેલ્લી ગ્રુપ E મેચમાં દિલ્હી એફસી સામે 2-1થી જીત મેળવ્યા બાદ ડ્યુરાન્ડ કપ 2023માં તેમના પ્રભાવશાળી અણનમ રનને લંબાવ્યો. ચેનાનિયિન એક માત્ર ટીમ હશે જે નવમાંથી નવ પોઈન્ટ મેળવશે અને તેની તમામ ગ્રુપ મેચ જીતશે. રાફેલ ક્રિવેલારો (38મી મિનિટ) અને વિન્સી બેરેટો (51મી)એ મરિના માચાન્સ માટે નેટ શોધી કાઢ્યો…

ઈમરાન ખાનને જેલમાં ઝેર આપવાની શંકા વ્યક્ત કરતી પત્ની

બુશરા બીબીએ પંજાબ રાજ્યના ગૃહ સચિવને એક પત્ર લખ્યો છે અને તેમાં કહ્યુ છે કે, જેલમાં ઈમરાન ખાનને ઝેર આપવામાં આવે તેવી શક્યતા છે ઈસ્લામાબાદપીએમ તરીકે મળેલી ભેટો બારોબાર વેચી દેવાના મામલામાં હાલમાં જેલની હવા ખાઈ રહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની સુરક્ષાને લઈને તેમના પત્નીએ ચિંતા વ્યક્ત કરી છે.બુશરા બીબીએ પંજાબ રાજ્યના ગૃહ સચિવને…

આરબીઆઈની લોન લેવાનું સરળ બનશે, મિનિટોમાં લોનની માહિતી મળી શકશે

ભારતીય રિઝર્વ બેંકના આ પોર્ટલની મદદથી ફ્રીક્સન લેસ ક્રેડિટ મેળવી શકાય છે, આ પોર્ટલ દરેક વર્ગના લોકોને એક્સેસ આપશે, આ પબ્લિક ટેક પ્લેટફોર્મ એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ પ્લેટફોર્મ છે નવી દિલ્હીભારતીય રિઝર્વ બેંકનું નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ આરબીઆઈ લોન મેળવવાનું સરળ બનાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ધિરાણકર્તાઓને લોનની સુવિધા જેટલી…

2022માં પીઓકેની મુલાકાત માટે ઉલ્હાન ઉમરને પાક. ફંડિગ કર્યું હતું

અમેરિકાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાની સરકારે 18 થી 24 એપ્રિલ દરમિયાન ઉમરના પ્રવાસ માટે નાણાકીય ભંડોળ પૂરુ પાડ્યુ હતુ વોશિંગ્ટનભારત સામે છાશવારે ઝેર ઓકતા અમેરિકન સાંસદ ઈલ્હાન ઉમર ફરી વિવાદોમાં છે.ઈલ્હાન ઉમરે 2022માં પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરની મુલાકાત લીધ હતી અને હવે એવો ઘટસ્ફોટ થયો છે કે, પાકિસ્તાને આ મુલાકાત માટે ફંડિંગ…

રાહુલ ગાંધી બાઇક દ્વારા પેંગોંગ લેકની મુલાકાત લીધી

રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, પૈંગોંગ લેકના આ માર્ગ વિષે મારા પિતા કહેતા હતા કે, તે વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે લદાખલદ્દાખની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બાઇક દ્વારા પેંગોંગ લેકની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે ટ્વિટર હેન્ડલ પર બાઇક સવાર રાહુલ ગાંધીની તસવીરો શેર કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર…

મંદિરોના રિનોવેશન ફંડને અટકાવવાનો નિર્ણય કર્ણાટકે પાછો ખેંચ્યો

જો કોઇ મંદિરમાં રિનોવેશનનું કામ શરૂ ન થયું હોય કે પછી 50 ટકા સુધી પૂરું ન થયું હોય તેવા મંદિરોની ફન્ડિંગને અટકાવી દેવાનો નિર્ણય લેવાયો હતો બેંગલુરૂભાજપ સહિત ચારેકોરથી ટીકાઓનો સામનો કર્યા બાદ કર્ણાટક સરકારે શુક્રવારે મુઝરાઈ ડિપાર્ટમેન્ટના આદેશને પાછો ખેંચી લીધો છે. આ આ દેશમાં મંદિરોને જારી કરવામાં આવતા રિનોવેશનને ફંડને અટકાવી દેવાનો નિર્ણય…

રાજસ્થાનની તમામ બેઠક પર ચૂંટણી લડવા આપની જાહેરાત

દેશમાં આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ગઠબંધન માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે નવી દિલ્હીદેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી માટે વિપક્ષ ગઠબંધન ઈન્ડિયા એક થઈ ગયું છે જેમાં આમ આદમી પાર્ટીએ પણ હાથ મિલાવ્યા છે. જો કે આ વચ્ચે ગઠબંધનમાં તકરાર સામે આવી રહી છે. દિલ્હી…

આયરલેન્ડ સામે ડકવર્થ લુઈસથી ભારતનો ટી20માં વિજય

આયરલેન્ડે 139/7નો સ્કોર કર્યો જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 47/2 રન બનાવ્યા, આ પછી વરસાદ પડ્યો અને આગળની રમત થઈ શકી નહીં પોર્ટબ્લેરભારત અને આયરલેન્ડ વચ્ચેની ટી20 સિરીઝની પ્રથમ મેચ ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ ભારતે બે રને જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આયરલેન્ડે પ્રથમ…

પી-7 હેવી ડ્રોપથી સાત ટનના સાધનોને યુદ્ધના મેદાનમાં પેરાશૂટથી મોકલી શકાશે

ભારતીય વાયુસેનાએ ડીઆરડીઓની પેટાકંપની એડીઆરડીઈ દ્વારા ડિઝાઇન અને વિકસિત હેવી ડ્રોપ સિસ્ટમનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ કર્યું નવી દિલ્હીદેશે મેક ઇન ઇન્ડિયા હેઠળ સંરક્ષણ ઉત્પાદનમાં મોટી સફળતા હાંસલ કરી છે. ડીઆરડીઓ દ્વારા વિકસિત પી-7 હેવી ડ્રોપ સિસ્ટમની મદદથી, સાત ટન જેટલા વજનના સાધનોને હવે યુદ્ધના મેદાનમાં સરળતાથી પેરાશૂટ દ્વારા મોકલી શકાશે. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં ડીઆરડીઓની પેટાકંપની…

કેએસઆર રેલવે સ્ટેશન પર ઉદ્યાન એક્સપ્રેસ ટ્રેનમાં આગ

આગ લાગવાની આ ઘટના યાત્રીઓ ટ્રેનમાંથી ઉતર્યાના 2 કલાક બાદ બની હતી, આ દુર્ઘટનામાં કોઈ ઘાયલ નથી થયું બેંગલુરુબેંગલુરુના ક્રાંતિવીરા સંગોલ્લી રાયન્ના (કેએસઆર) રેલવે સ્ટેશન પર આજે સવારે ઉદ્યાન એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડની ગાડીઓને તાત્કાલિક ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો. આ…

બુમરાહ ટી20માં કેપ્ટન તરીકે પ્લેયર ઓફ ધ મેચ જીતનારો ભારતીય ખેલાડી બન્યો

જસપ્રીતે રોહિત શર્મા અને વિરાટ કોહલીની લિસ્ટમાં જગ્યા બનાવી લીધી પોર્ટબ્લેરભારતે ટી20 સિરીઝની પ્રથમ મેચમાં આયરલેન્ડને 2 રને હરાવ્યું હતું. આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. તેથી ડકવર્થ લુઈસ નિયમથી ભારતને જીત મળી હતી. આ મેચમાં કેપ્ટન જસપ્રીત બુમરાહના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો હતો. તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીની લિસ્ટમાં જગ્યા બનાવી…

યુએસના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ ફુલટન કાઉન્ટી જેલમાં આત્મસમર્પણ કરી શકે છે

આ મામલામાં આરોપ નક્કી કરવામાં આવ્યા હતા અને ટ્રમ્પ સહિત તમામ આરોપીઓને 25 ઓગસ્ટ સુધીમાં આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો વોશિંગ્ટનઅમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પરિણામોના સંદર્ભમાં આવતા અઠવાડિયે ફુલટન કાઉન્ટી જેલમાં આત્મસમર્પણ કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય 18 આરોપીઓ પર 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન જ્યોર્જિયા ચૂંટણી પરિણામોને પલટાવવાનો પ્રયાસ કરવાનો આરોપ…

દરેક સંસ્થાનમાં આરએસએસ તેના માણસોને રાખી રહ્યું છેઃ રાહુલ

કેન્દ્ર સરકારના કોઈપણ મંત્રીને પૂછશો તો તમને જણાવશે કે અસલમાં તે તેમના મંત્રાલય નથી ચલાવી રહ્યા પણ આરએસએસ દ્વારા નિમાયેલા ઓએસડી ચલાવી રહ્યા છે લદાખકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્રશાસિત પ્રદેશ લેહ-લદાખની મુલાકાતે છે. તેઓ અહીં પાર્ટીના નેતાઓની સાથે લદાખની જુદી જુદી જગ્યાઓ પર યુવાઓ સાથે વાતચીત કરશે. તેઓ એલએસીની પણ મુલાકાત લેવાના છે. લદાખમાં રાહુલ…

ટેલિકોમ સેવાઓની ગુણવત્તાના હાલના ધોરણોની સમીક્ષા કરવાની જરૂર

દેશમાં 4જી નેટવર્કની વ્યાપક જમાવટ અને 5જી સેવાઓની રજૂઆત છતાં, કોલ ડિસ્કનેક્શન, અવાજમાં પ્રોબ્લેમ અને ધીમી ઇન્ટરનેટ સ્પીડ જેવી ફરિયાદો વધી નવી દિલ્હીટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ ગઈકાલે જણાવ્યું હતું કે, કોલ ડિસ્કનેક્શન સંબંધિત ફરિયાદોમાં વધારો થવાને કારણે ટેલિકોમ સેવાઓની ગુણવત્તાના હાલના ધોરણોની સમીક્ષા કરવાની જરૂર છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, જિલ્લા સ્તરે…

નોઈડામાં દોડતી કારમાં સનરૂફ ખોલી સ્ટંટ કરનારને 26000નો દંડ

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કારના સનરૂફમાંથી બહાર આવ્યો છે અને તે સંપૂર્ણપણે ઝૂમી રહ્યો હતો નોઈડાહાલ કારમાં સનરૂફનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, તેની સાથે જ લોકો કારનું સનરૂફ ખોલીને રસ્તાની વચ્ચે ઝૂમતા પણ જોવા મળે છે. પરંતુ તાજેતરના એક કિસ્સામાં એક વ્યક્તિને કારનું સનરૂફ ખોલીને સ્ટંટ બતાવવુ ભારે પડ્યું હતું. હાલમાં…