હરિયાણાના આઠ વર્ષના ટેણિયાના નામે આઠ વર્લ્ડ રેકોર્ડ
8 વર્ષની ઉંમરે જ માર્ટિને 3 મિનિટમાં પંચિગ બેગ પર 1105 પંચ મારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો સોનીપતમાર્ટિન મલિક નામના આ બાળકની ઉંમર 10 વર્ષ પણ નથી અને તેણે પોતાની ઉંમરના આંકડા જેટલા વર્લ્ડ રેકોર્ડને પોતાના નામે કરી લીધા છે.સોનીપતના સેક્ટર 23માં રહેતા માર્ટિનની ઉંમર 8 વર્ષ છે. માર્ટિને પોતાની ઉંમર જેટલા એટલે કે 8 વર્લ્ડ…
