કોટક મ્યુચ્યુઅલ ફંડે 2025 માટેનું માર્કેટ આઉટલૂક રજૂ કર્યું
મુંબઈ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (“KMAMC” / “Kotak Mutual Fund”) આજે 2025 માટેનો તેનો માર્કેટ આઉટલૂક રિપોર્ટ રજૂ કર્યો હતો. કોટક મ્યુચ્યુઅલ ફંડે લોન્ચ કરેલો આ રિપોર્ટ આગામી વર્ષ માટે રોકાણકારો જે મુદ્દા ધ્યાનમાં રાખી શકે છે તે અંગે વિવિધ રોકાણ થીમ પર પ્રકાશ પાડે છે અને ભારતીય અર્થતંત્ર તથા મૂડી બજારો માટેની…
