ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર રેપીડ ચેસ ચેમ્પીયનશીપ-૨૦૨૪
ઉપરોક્ત ટુર્નામેન્ટનું આયોજન તીર્થ ચેસ કલબ દ્વારા ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના નેજા હેઠળ તા.૨૦.૨.૨૦૨૪ અને ૨૧.૨.૨૦૨૪ના રોજ સ્પોર્ટસ કલબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. રેપીડ ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ તા.૨૦-૨-૨૦૨૪ના રોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે જ્યારે બ્લીટ્સ ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ તા.૨૧-૨-૨૦૨૪ના રોજ બપોરે ૧૨ઃ૦૦ વાગ્યે શરૂ થશે. અંદાજે કુલ ૧૦૦ જેટલા ખેલાડીઓ ગુજરાતમાંથી વિવિધ જિલ્લાઓમાંથી આ…
