માનુષે પ્રથમ સિનિયર નેશનલ રેન્કિંગ ટાઇટલ જીત્યું
ગાંધીધામ આરબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા વડોદરા ગુજરાતના માનુષ શાહે 5 થી 12 ડિસેમ્બર, 2024 દરમિયાન કેરળના ત્રિવેન્દ્રમના જિમી જ્યોર્જ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં મેન્સ સિંગલ્સની ફાઇનલ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલમાં માનુષે બંગાળના અંકુર ભટ્ટાચારજીના મજબૂત પડકારને 4-2થી જીતી લીધો અને આ દિવસને યાદગાર બનાવ્યો. મેચમાં માનુષે નિર્ણાયક ક્ષણો દરમિયાન…
