સેન્સેક્સમાં 213 અને નિફ્ટીમાં 47 પોઈન્ટનો ઊછાળો નોંધાયો
બેન્કિંગ ઉપરાંત આઈટી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ,હેલ્થકેર સેક્ટરના શેરોમાં પણ તેજી જોવા મળી, ઓટોફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી શેરોમાં ઘટાડો નોંધાયો મુંબઈભારતીય શેરબજાર માટે બુધવારનું સત્ર શાનદાર રહ્યું છે. બેન્કિંગ શેરોમાં ખરીદારીનાં કારણે બજારમાં તેજી જોવા મળી હતી. મિડ કેપ શેરોનો ઇન્ડેક્સ ફરી લાઈફટાઈમ ટોચે પહોંચ્યો હતો. આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 213 પોઈન્ટના ઉછાળા સાથે 65,433…
