ડુપ્લિકેટ વિઝાથી દેશમાં રહેતા રશિયનને ડ્રગ્સ કેસમાં ઝડપી લેવાયો
આરોપી છેલ્લા 3 વર્ષથી દેશમાં ગેરકાયદેસર રીતે રહીને દેશભરના એરપોર્ટનો ઉપયોગ કરી ડ્રગ્સની હેરાફેરી કરતો હતો અમદાવાદ અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે ડુપ્લિકેટ વિઝા બનાવીને દેશમાં રહેતા રશિયન નાગરિકને ઝડપી લઈ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં વિદેશથી મંગાવવામાં આવેલ 20 પેકેટ ડ્રગ કેસમાં સાયબર ક્રાઈમ દ્વારા એક રશિયન નાગરિકની ધરપકડ કરવામાં…
