સીમા-સચિન સાત દિવસ ઓળખ છુપાવી નેપાળની હોટલમાં રોકાયા હતા
સીમા-સચિન મોટાભાગે રુમમાં જ બંધ રહ્યા હતા, ક્યારેક ક્યારેક સાંજે તેઓ બહાર જતા હતા અને હોટલ બંધ થાય એ પહેલાં રુમમાં આવી જતા હોવાનો હોટલ માલિકનો ખુલાસો ગ્રેટર નોઈડા પાકિસ્તાનથી ચાર બાળકોને લઈને ભારત આવેલી સીમા હૈદર હાલ ખૂબ જ ચર્ચામાં છે. સીમા હૈદર ડેરિંગવાળી મહિલા હોવાનું પણ સાબિત થયું છે. કારણ કે તે એકલી…
