કોંગી નેતા અધિરરંજન સહિત 33 સાંસદ લોકસભામાંથી સત્ર માટે સસ્પેન્ડ

અત્યાર સુધીમાં કુલ 47 સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા, વિપક્ષો ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા હતા નવી દિલ્હીહાલ સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે, જોકે સંસદમાં તાજેતરમાં જ સુરક્ષામાં થયેલી ચૂક મામલે આજે ફરી હોબાળો મચ્યો છે. આ મામલે વિપક્ષો સતત પોતાની માંગને વળગી રહેતા લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો મચ્યો છે, જેના કારણે…

કેરળમાં કોવિડના કેસ વધતાં કર્ણાટકમાં વૃદ્ધો-દર્દીઓને માસ્ક પહેરવાની સરકારની સલાહ

સંક્રમણને કાબૂમાં લેવા ફરી એકવાર સામૂહિક ટેસ્ટ શરૂ કરવામાં આવશે, તેમજ જેમને શ્વાસની તકલીફ છે તેમણે ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે તિરુવનંતપુરમદેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા કોવિડ-19નો નવો વેરિયન્ટ જેએન-1 બાબતે એલર્ટ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવહન કલ્યાણ મંત્રી દિનેશ ગુંડુ રાવે 18 ડિસેમ્બરે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં તેમણે…

આકાશ મિંસાઈલે હવામાં ચાર ટાર્ગેટ ધ્વસ્ત કર્યા

એર ડિફેન્સ સિસ્ટમના સિંગલ ફાયર યુનિટ દ્વારા 25 કિલોમીટરની રેન્જમાં કમાન્ડ ગાઈડન્સની મદદથી એક સાથે 4 ટાર્ગેટને નષ્ટ કરવાની ક્ષમતા હાંસલ કરી નવી દિલ્હી સંરક્ષણક્ષેત્રે ભારતને મોટી સિદ્ધિ મળી છે. ભારત વિશ્વનો પહેલો દેશ બની ગયો છે, જેણે એર ડિફેન્સ સિસ્ટમના સિંગલ ફાયર યુનિટ દ્વારા 25 કિલોમીટરની રેન્જમાં કમાન્ડ ગાઈડન્સની મદદથી એક સાથે 4 ટાર્ગેટને…

દેશમાં કોરોનાના 335 નવા કેસ, પાંચ જણાનાં મોત થયા

કેરળમાં ચાર અને એકનું ઉત્તર પ્રદેશમાં મોત થયું, ચિંતાની કોઈ વાત ન હોવાનો કેરળનાં મંત્રીનો દાવો નવી દિલ્હી વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના વાયરસના કેસ સામે આવતા ભારતમાં ફરી એકવાર ચિંતા વધારી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા અનુસાર ગઈકાલે કોવિડના 335 નવા કેસો નોંધાયા હતા અને દેશમાં કુલ પાંચ લોકોના મોત થયા છે જેમાં…

પૂણેમાં પીકઅપ વાહન અને ઓટોરિક્ષાની ટક્કરમાં આઠનાં મોત

કે અકસ્માત પુણેથી 150 કિલોમીટર દૂર કલ્યાણ-અહમદનગર રોડ પર થયો પૂણે મહારાષ્ટ્રના પુણેમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. એક પીકઅપ વાહન અને ઓટો રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં કુલ 8 લોકોના મોત થયા છે. મળેલા અહેવાલો મુજબ પુણે જિલ્લામાં એક ઝડપી પીકઅપ વાહને ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત…

ધમકીને અવગણીને ઉ.કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલ છોડી

ઉત્તર કોરિયાએ ગઈકાલે ફરી એકવાર એક અજાણ્યા પ્રકારની બેલેસ્ટિક મિસાઈલ છોડતા તણવા વધવાની શક્યતા સિયોલ ઉત્તર કોરિયાએ તેની સમુદ્રમાં પૂર્વ જળસીમાં તરફ ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. આ માહિતી દક્ષિણ કોરિયાના સેન્ય અધિકારીએ આપી હતી. જો કે આ અંગે વધુ વિગતો આપવામાં આવી ન હતી. કોરિયન દ્રીપકલ્પમાં છેલ્લા કેટલાય વર્ષોથી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો…

રુવેન અઝર ભારતમાં ઈઝરાયેલના નવા રાજદૂત

અઝર ભારત ઉપરાંત શ્રીલંકા અને ભૂટાનમાં બિન- નિવાસી રાજદૂત તરીકે પણ સેવા આપશે નવી દિલ્હી ભારતમાં ઈઝરાયેલના નવા રાજદૂત રુવેન અઝર હશે. ઈઝરાયેલ સરકારે ગઈકાલે એક મોટો નિર્ણય લેતા આ નિમણૂકને મંજૂરી આપી હતી. અઝર ભારત ઉપરાંત શ્રીલંકા અને ભૂટાનમાં બિન- નિવાસી રાજદૂત તરીકે પણ સેવા આપશે. ઈઝરાયેલ દ્વારા રુવેન અઝરને ભારતમાં નવા રાજદૂત તરીકે…

સા. આફ્રિકા સામે 200 બોલ બાકી રહેતા ભારતનો બીજો મોટો વિજય

આ પહેલા ભારતીય ટીમની સૌથી મોટી જીત આ જ વર્ષમાં કોલંબોમાં શ્રીલંકા સામે મળી હતી, જ્યારે ભારતે 263 બોલ બાકી રહેતા મેચ જીતી હતી ડરબન સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે ટી20આઈ સિરીઝ ડ્રો કરાવ્યા બાદ વન-ડે સિરીઝની શાનદાર શરૂઆત કરી હતી. કે.એલ રાહુલના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ગઈકાલે સાઉથ આફ્રિકાને તેના જ ઘરઆંગણે 200…

કોંગ્રેસે ડોનેટ ફોર દેશ ક્રાઉડફંડિંગ શરૂ કર્યું

આ અભિયાન કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ દ્વારા શરુ કરવામાં આવ્યુ નવી દિલ્હી કોંગ્રેસ પાર્ટીએ આજે ક્રાઉડફન્ડિંગ અભિયાન ડોનેટ ફોર દેશ’ શરૂ કર્યું છે. આ અભિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દ્વારા શરુ કરવામાં આવ્યું હતું. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર પડી છે. એટલા માટે જ પાર્ટીએ હવે દેશની પ્રજાની મદદ માગી છે….

સંસદની સુરક્ષા ક્ષતિ પર ઉચ્ચસ્તરીય તપાસ થઈ રહી છેઃ ઓમ બિરલા

સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષોનો હોબાળો સતત જારી નવી દિલ્હી. સંસદની સુરક્ષા ક્ષતિ પર આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાનું નિવેદન આવ્યું છે. ઓમ બિરલાએ કહ્યું કે અમે આ ઘટના પર ખૂબ જ કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી રહી છે. લોકસભા અધ્યક્ષે એમ પણ કહ્યું કે…

ઈટાલીમાં શરિયા કાયદો નહીં ચાલેઃ જ્યોર્જિયા મેલોની

મેલોનીએ સાઉદી અરેબિયા પર ઇટાલીમાં ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને નાણાકીય સહાય આપવાનો આરોપ લગાવ્યો હતો નવી દિલ્હી ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ શરિયા કાયદા અને ઈસ્લામને લઈને મોટું નિવેદન આપ્યું છે. મેલોનીએ દાવો કર્યો છે કે યુરોપમાં ઈસ્લામનો પ્રચાર થઈ રહ્યો છે. મેલોનીએ સાઉદી અરેબિયા પર ઇટાલીમાં ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને નાણાકીય સહાય આપવાનો આરોપ લગાવ્યો હતો. આ…

માફિયા ફાયનાન્સર નફીસ બિરિયાનીનું હાર્ટ એટેકથી અવસાન

નૈની સેન્ટ્રલ જેલમાં અટકાયતમાં રહેલા નફીસ બિરયાનીને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પ્રયાગરાજ માફિયા અતીક અહેમદના ફાઇનાન્સર નફીસ બિરયાનીનું સોમવારે સવારે પ્રયાગરાજની સ્વરૂપ રાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. રવિવારે બપોરે નૈની સેન્ટ્રલ જેલમાં અટકાયતમાં રહેલા નફીસ બિરયાનીને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી…

જેહાદી જૂથો સામેની કાર્યવાહીમાં દેશમાં 19 સ્થળે એનઆઈએના દરોડા

આતંકવાદ વિરોધી એજન્સી રાજ્ય પોલીસ દળો સાથે નજીકના સંકલનમાં આ દરોડા પાડી રહી છે નવી દિલ્હી કેન્દ્ર સરકાર કટ્ટરપંથી જેહાદી આતંકવાદી જૂથ સામે કાર્યવાહી કરી રહી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ કટ્ટરપંથી જેહાદી આતંકવાદી જૂથનો પર્દાફાશ કર્યો છે. એનઆઈએ દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. હાલમાં દક્ષિણ ભારતમાં 19 સ્થળોએ દરોડા પાડવામાં…

મિચેલ સ્ટાર્ક, ત્રણ ભારતીયો સહિત ક્રિકેટર્સ પર નામે મોટીની બોલીની શક્યતા

સૌની નજર રચિન રવિન્દ્રના નામ પર પણ રહેશે, શાર્દુલ ઠાકુર, શાહરૂખ ખાન અને હર્ષ પટેલ પર પણ ફ્રેન્ચાઈઝીની નજર રહેશે નવી દિલ્હી આઈપીએલ 2024 માટે મિની ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાની છે. આ વખતે ઘણા દિગ્ગજ ખેલાડીઓએ હરાજીના ટેબલ પર પોતાના નામ મોકલ્યા છે. મિશેલ સ્ટાર્ક લાંબા સમય બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વાપસી કરતો જોવા…

નિખિલ ગુપ્તા સામે કાર્યવાહીની યુએસના સાંસદોની માગ

પાંચ ભારતીય અમેરિકી સાંસદોએ નિવેદન જારી કરી કહ્યું કે જો ભારતીય અધિકારી આ મામલે યોગ્ય રીતે તપાસ નહીં કરે તો તેની બંન્ને દેશોના સંબંધો પર અસર થશે વોશિંગ્ટનઅમેરિકાની ધરતી પર ખાલિસ્તાની આતંકી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરુપતવંત સિંહ પન્નુને મારવાનું તથાકથિત કાવતરું હવે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખટાશ પેદા કરવાનું કારણ બની રહ્યું…

સ્વદેશી હાઈ સ્પિડ ફ્લાઈંગ વિંગ યુએવીનું સફળ પરીક્ષણ

ભારતને આવા પ્લેટફોર્મનું ઉત્પાદન કરવાની ટેક્નિક ધરાવતા દેશોની એક વિશેષ ક્લબમાં સ્થાન મળી ગયું બેંગલુરૂસંરક્ષણ મંત્રાલયે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતેથી એક સ્વદેશી હાઇસ્પીડ ફ્લાઈંગ વિંગ યુએવીની સફળ ઉડાનનું પરીક્ષણ કર્યું. જેનાથી ભારતને આવા પ્લેટફોર્મનું ઉત્પાદન કરવાની ટેક્નિક ધરાવતા દેશોની એક વિશેષ ક્લબમાં સ્થાન મળી ગયું. આ ફ્લાઇંગ ટેસ્ટનો વીડિયો પણ સામે આવ્યો છે.આ…

મહારાષ્ટ્રમાં નશામાં ધૂત નબીરાએ ગર્લફ્રેન્ડને કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો

અધિકારીના પુત્રએ તેના મિત્રો સાથે મળીને ગર્લફ્રેન્ડનું અપમાન કરી માર માર્યો અને પછી નીચે પછાડી કારથી કચડવાનો પ્રયાસ કર્યો હોવાનો યુવતીનો આરોપ મુંબઈદેશમાં નબીરાઓને પોલીસ કે કાયદાનો ડર ન હોય તેમ જાણે બેફામ બન્યા છે. મહારાષ્ટ્રમાં એક અધિકારીના નશામાં ધૂત નબીરાએ પોતાની ગર્લફ્રેન્ડને કારથી જોરદાર ટક્કર મારીને કચડવાનો પ્રયાસ કર્યો હતો.મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન…

સીએસકેએ રોહિતના માનમાં વીડિયો શેર કરી સન્માન આપ્યું

વીડિયોમાં વર્ષ 2013થી લઈને વર્ષ 2023 સુધી રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોનીની તસવીરો બતાવવામાં આવી છે મુંબઈમુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માએ અચાનક હટાવીને હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવીને સૌને ચોંકાવી દીધા છે. રોહિત આઈપીએલના સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. રોહિતે આઈપીએલમાં સૌથી પહેલા 5 વખત ટાઈટલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે રોહિતને કેપ્ટનશીપમાંથી હટાવ્યા બાદ ચેન્નઈ…

રાહુલ દ્રવિડને વન-ડે સિરિઝના કોચપદેથી હટાવાયા

ટીમની કોચિંગની જવાબદારી સિતાંશુ કોટકના નેતૃત્વ હેઠળ નેશનલ ક્રિકેટ એકેડમીના સ્ટાફને સોંપવામાં આવશે નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં તે ત્રણેય ફોર્મેટની સિરીઝ રમશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી20આઈ સિરીઝ ડ્રો રહી હતી. હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરીઝ રમવાની છે. પરંતુ તે પહેલા એક મોટો ફેરફાર…

નાગપુર નજીક ટ્રક-કાર ટકરાતાં છનાં મોત થયાં

બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે ચાર લોકોના હોસ્પિટલ લઈ જતા દરમિયાન મોત થયા નાગપુરદેશમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં વધુ એક ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે જેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.અકસ્માતની વધુ વિગત…