અટલબ્રિજ પિકનિક સ્પોટ બન્યો, જીવના જોખમે સેલ્ફી લેતા લોકો
લોકોના આ વલણને જોતાં સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સ ભડક્યા હતા અને સવાલો ઊઠાવવા લાગ્યા મુંબઈ પીએમ મોદીએ 12 જાન્યુઆરીએ મુંબઈમાં અટલ સેતુનું ઉદઘાટન કર્યું હતું. નવી મુંબઈમાં આવેલો આ બ્રિજ ભારતનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ છે. જોકે તેના ઉદઘાટન બાદથી જ સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું…
