5 ડિસેમ્બર સુધી પ્રસ્તાવિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા ન યોજવા કેન્દ્રને નિર્દેશ
વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ ભાજપ શાષિત કેન્દ્રની યોજનાઓ અને અભિયાનોને લોકો સુધી પહોંચડવા શરુ કરવામાં આવેલો કેન્દ્ર સરકારનો મેગા આઉટરીચ પ્રોગ્રામ છે નવી દિલ્હી ભારતના ચૂંટણી પંચે ગુરુવારે કેન્દ્ર સરકારને આગમી મહીને વિધાનસભા ચૂંટણી છે એ પાંચ રાજ્યોમાં તેની પ્રસ્તાવિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ 5 ડિસેમ્બર સુધી ન કાઢવાનો નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પંચે…
