બ્રિજ ભૂષણ શરણ સિંહ પરથી પોસ્કોની કલમ હટાવવાની શક્યતા
નવી દિલ્હીરેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર સગીર મહિલા રેસલરે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જેને લઇને આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિત ઘણા કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે.જ્યારથી બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના આરોપો લાગ્યા છે ત્યારથી કુસ્તીબાજોનો વિરોધ ચાલી રહ્યો છે….
