બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ પર આઠ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ
2030 સુધી તેઓ કોઈ જાતની ચૂંટણીમાં ઉમેદવારી નહી નોંધાવી શકે, સાત ન્યાયાધીશોની બેન્ચે પાંચ વિરુધ્ધ બે મતથી આ ચુકાદો આપ્યો બ્રાઝિલ બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોને બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. સાત જજોની બેન્ચે બોલસોનારો પર આગામી આઠ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. 2030 સુધી તેઓ કોઈ જાતની ચૂંટણીમાં…
