હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી
હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આજ રોજ ૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હીરામણિ શાળા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણી કરી હતી. આ દિવસ નિમિત્તે જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન ,ઉપ પ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ…
