બ્રિટનમાં કોલસા આધારિત સ્ટીલ ઉત્પાદન માટે 1.25 બિલિયન પાઉન્ડના રોકાણના કરાર
આ ડીલ પોર્ટ ટેલબોટ પ્લાન્ટમાં કોલસા આધારિત સ્ટીલ ઉત્પાદનને ઓછા કાર્બન ઉત્સર્જનવાળી ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસમાં બદલવા માટે કરાયો નવી દિલ્હી ભારતની કંપની ટાટા સ્ટીલ અને બ્રિટિશ સરકાર વચ્ચે શુક્રવારે એક ડીલ થઇ હતી. યુકે ના પીએમ ઋષિ સુનકે આડીલ બાબતે 1.25 બિલિયન પાઉન્ડના રોકાણ પેકેજની જાહેરાત કરી હતી. આ ડીલ પોર્ટ ટેલબોટ પ્લાન્ટમાં કોલસા આધારિત…
