દૌસા નજીક રેલવે બ્રિજ પર બેકાબૂ બસ રેલવે ટ્રેક પર પટકાતાં 4નાં મોત
24 ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, દુર્ઘટના નેશનલ હાઈવે નંબર 21 પર સર્જાઈ હતી દૌસા રાજસ્થાનથી એક ભીષણ અકસ્માતના અહેવાલ મળી રહ્યાં છે. અહીં દૌસા ક્લેક્ટ્રી સર્કલ નજીક રેલવે બ્રિજ પર એક બસ બેકાબૂ થઈ જતાં રેલવે ટ્રેક પર પટકાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકો મૃત્યુ પામી ગયા હતા. જોકે અનેક ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. …
