જખૌમાં 2000 લોકોનું સ્થળાંતર પણ 150થી વધુ સ્ટ્રીટ ડોગ રહી ગયા
ભુખ્યા અને તરસ્યા સ્ટ્રીટ ડોગને બચાવવા કેટલાક જીવદયા પ્રેમીઓએ પોલીસની મદદથી જખૌ જઇને કુતરાઓને ભોજન પુરું પાડયું ભૂજવિનાશક વાવાઝોડુ બિપર જોય કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહયું છે. હવામાન ખાતાનું માનવું છે કે આ વાવાઝોડુ કચ્છમાં જખૌ અને પાકિસ્તાનના કરાંચી બંદરની વચ્ચે ત્રાટકી શકે છે. જખૌ સહિતના દરિયાકાંઠે મોજામાં કરંટ જોવા મળી રહયો…
