બાંગ્લાદેશનો અફઘાનિસ્તાન સામે છ વિકેટે આસાન વિજય
આ જીત સાથે બાંગ્લાદેશની ટીમના એક મેચમાં બે પોઈન્ટ થઈ ગયા છે. તે પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન બાદ ત્રીજા સ્થાને છે ધર્મશાલા આજે વર્લ્ડ કપની ત્રીજી મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવ્યું છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવીને પોતાના વર્લ્ડ કપ…
