નીતા એમ. અંબાણીએ સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની 10મી વર્ષગાંઠની ઉજવણી પર 1,00,000થી વધુ મહિલાઓ અને બાળકોના નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને ઈલાજના શપથ લીધા
• જન્મજાત હૃદયની બિમારી ધરાવતા 50,000 બાળકો માટે નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને સારવાર • 50,000 મહિલાઓ માટે બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરનું નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને સારવાર • 10,000 કિશોરીઓ માટે સર્વાઇકલ કેન્સરનું નિઃશુલ્ક રસીકરણ મુંબઈ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીએ બાળકો, કિશોરીઓ અને મહિલાઓ માટે આવશ્યક સ્ક્રીનિંગ અને સારવારને પ્રાથમિકતા આપતી નવી આરોગ્ય સેવા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે….
