રશિયા-ચીન હોલિવિયામાં 1.4 બિલિયન ડોલર કરતા વધુનું જંગી રોકાણ કરશે
ચીન અને રશિયા દેશના દક્ષિણ ભાગમાં આવેલ લિથિયમ પ્રોજેક્ટ્સમાં એક ખરબ રૂપિયાથી વધુનું રોકાણ કરશે, જેમાં ઇલેક્ટ્રિક વાહનોને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી બેટરી માટે મહત્વપૂર્ણ ધાતુનો વિશાળ ભંડાર છે મોસ્કો ચીન અને રશિયાએ સાથે મળીને દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયાના સૌથી મૂલ્યવાન કુદરતી સંસાધન પર નજર ઠરાવી છે. આ નાના અમેરિકન દેશને ફસાવવા માટે, બંને મહાસત્તાઓએ …
