IND vs SA T20 શ્રેણી: BCCI એ ટીમ જાહેર કરી , પંડ્યા પરત, ગિલને પણ તક
પાંચ મેચની T20I શ્રેણી રમાશે , જેમાંથી પહેલી મેચ 9 ડિસેમ્બરે કટકમાં રમાશે, અમદાવાદમાં છેલ્લી અને પાંચમી મેચ 19 ડિસેમ્બરે નવી દિલ્હી દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે . એશિયા કપ દરમિયાન ઈજાને કારણે બહાર રહેલો હાર્દિક પંડ્યા ટીમમાં પાછો ફર્યો છે , પરંતુ T20 ટીમનો ઉપ-સુકાની…
