માય ભારત નામનું એક પ્લેટફોર્મ શરૂ કરવા કેન્દ્ર સરકારનો નિર્ણય
માય ભારત પ્લેટફોર્મ પર કરોડોની સંખ્યામાં દેશ વિદેશથી યુવાઓ પર જોડાશે, આ પ્લેટફોર્મ 31 ઓક્ટોબરે રાષ્ટ્રને સમર્પિત કરાશે નવી દિલ્હીવડાપ્રદાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કેબિનેટે માય ભારત નામનું એક પ્લેટફોર્મ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ…
