ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપઃ ૨૪ મે ૨૦૨૩
પહેલા દિવસની ચાર મેચોનાં પરિણામઃ વડોદરાની પારૂલ ફૂટબોલ ક્લબ તથા બરોડા ફૂટબોલ એકેડેમી તેમની મેચોમાં વિજેતા નીવડી વડોદરા આજથી અત્રે સમા ઇનડોર સ્ટેડિયમમાં શરૂ થયેલી જી.એસ.એફ.એ.ની ગુજરાત સ્ટેટ ફૂટસાલ ચેમ્પિયનશીપની એ ગ્રુપની પુરુષ વર્ગની ચાર મેચો રમાઇ. ગેલેક્સિયન ફૂટબોલ એકેડેમી પાલનપુર અને શાહીબાગ ફૂટબોલ ક્લબ અમદાવાદ વચ્ચે રમાયેલી પહેલી મેચમાં શાહીબાગની ૯ વિરુદ્ધ ૨ ગોલથી…
