ચક્રવાત ‘હામૂન’થી આસામ-મેઘાલયમાં ભારે વરસાદનું એલર્ટ

પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે નવી દિલ્હીઅરબી સમુદ્ર બાદ હવે બંગાળની ખાડી પાસે લો પ્રેશર સર્જાયું છે જેના કારણે ત્યાં ચક્રવાતીની સ્થિતિ સર્જાઈ છે. અરબી સમુદ્રમાં બનેલું ચક્રવાત ‘તેજ’ આરબ દેશો તરફ આગળ વધ્યું છે પરંતુ બંગાળની ખાડીમાં આવેલા વાવાઝોડા ‘હામૂન’ અંગે હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે. આઈએમડી એ…

તમિલનાડુમાં બસ સાથે કાર ટકરાતાં 5 ક્ષમિક સહિત સાતનાં મોત

તિંડીવનમ-કૃષ્ણાગિરી હાઈવે પર સોમવારે મોડી રાતે એક એસયુવી કાર તમિલનાડુ રાજ્ય પરિવહન નિગમની બસ સાથે અથડાઈ ચેંગમતમિલનાડુમાં તિરુવન્નમલાઈ જિલ્લામાં બસ અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે, જેમાં 5 શ્રમિકો સહિત 7 લોકોના મોત દર્દનાક મોત નિપજ્યા છે. આ અકસ્માત જિલ્લાના ચેંગમ પાસે તિંડીવનમ-કૃષ્ણાગિરી હાઈવે પર સર્જાયો છે.પોલીસના જણાવ્યા અનુસાર, તિંડીવનમ-કૃષ્ણાગિરી હાઈવે પર સોમવારે મોડી…

ગાઝામાં વીજ પુરવઠો બંધ થવાનો ખતરો, 130 નવજાતના જીવનો ખતરો

ગાઝાની 13 જાહેર હોસ્પિટલો પૈકી સૌથી મોટી શિફા હોસ્પિટલોમાં 130 નવજાત બાળકોને ઈન્ક્યુબેટરમાં મુકવામાં આવે છે ગાઝાઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં ગાઝા પટ્ટીમાં રહેતા લાખો લોકો પરનુ સંકટ સતત વધી રહ્યુ છે.એક તરફ ગમે ત્યારે ઈઝરાયેલ આ વિસ્તારમાં જમીની આક્રમણ શરુ કરે તેવો ડર છે તો બીજી તરફ ગાઝા પટ્ટીમાં જીવન જરુરિયાતની વસ્તુઓના ફાંફા પડી…

લાશ પર પણ ગોળીઓ વરસાવવાનું ચાલુ રાખ્યાની આતંકીની કબૂલાત

ઈઝરાયેલ સિક્યુરિટી ઓથોરિટીએ એક વિડિયો ક્લીપ જાહેર કરી છે અને તેમાં હમાસના આતંકીઓને હુમલાની કબૂલાત કરતા જોઈ શકાય છે તેલ અવીવસાત ઓક્ટોબરે દક્ષિણ ઈઝરાયેલ પર હમાસે કરેલા હુમલામાં આતંકીઓએ કઈ હદે ક્રુરતા આચરી હતી તેનો વધુ એક પૂરાવો સામે આવ્યો છે.ઈઝરાયેલ સિક્યુરિટી ઓથોરિટીએ સોમવારે એક વિડિયો ક્લીપ જાહેર કરી છે અને તેમાં હમાસના આતંકીઓને હુમલાની…

3 લાખ સૈનિકો જમીની આક્રમણ માટે સજ્જ, યુએસને લીધે ઈઝરાયેલ અટક્યું

અમેરિકાએ ઈઝરાયેલને ગાઝા પટી પર આક્રમણ નહીં કરવાની સલાહ આપી છે તેલ અવીવહમાસ સાથે યુધ્ધ વચ્ચે ઈઝરાયેલ છેલ્લા કેટલાક દિવસોથી ગાઝા પટ્ટી પર જમીની આક્રમણની ધમકી આપી રહ્યુ છે પણ હજી સુધી તેણે પોતાની ધમકી પર અમલ કર્યો નથી.અત્યારે બોર્ડર પર ત્રણ લાખ ઈઝાયેલી સૈનિકો સ્ટેન્ડબાય ઉભા છે અને આખી દુનિયા અધ્ધરશ્વાસે આ સ્થિતિને નિહાળી…

ભાગલા વખતે વિખૂટા થયેલા ભાઈ-બહેનનું 76 વર્ષે મિલન

મહોમ્મદ ઈસ્માઈલ પંજાબના સાહીવાલ જિલ્લામાં અને તેમના પિતરાઈ બહેન સુરિન્દર કોર જાલધંરમાં રહે છે નવી દિલ્હી1947માં ભારત અને પાકિસ્તાનના પડેલા ભાગલાની પીડા આજે પણ ઘણા પરિવારો વેઠી રહ્યા છે. ઘણા પરિવારો એક બીજાથી વિખૂટા પડી ગયા હતા.આવા જ એક કિસ્સામાં ભાગલા વખતે અલગ થઈ ગયેલા ભાઈ અને બહેનનુ 76 વર્ષે મિલન થયુ છે. મળતી વિગતો…

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી વધુ સાત લોકોનાં મોત

રાજકોટમાં જ છેલ્લા 12 કલાકમાં એક શિક્ષક સહિત ત્રણ લોકોના હૃદય થંભી જવાથી મોત થયાં હોવાનું પ્રકાશમાં આવ્યું અમદાવાદગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. યુવાનોમાં આ પ્રકારના કિસ્સાઓ વધારે પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના કારણે રાજ્યમાં 7થી વધુ લોકોના મોત થયાં છે. રાજકોટમાં જ છેલ્લા 12 કલાકમાં…

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં નેતન્યાહૂને મળવા ઈઝરાયેલ પહોંચ્યા

મેક્રોંની ઈઝરાયેલ મુલાકાતનો હેતુ ઈઝરાયેલ સાથે ફ્રાન્સની એકજૂથતા દેખાડવાનો છે જેરૂસલેમહમાસ ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં ઈઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરવા માટે ઈઝરાયેલ પહોંચ્યા છે. અહેવાલો પ્રમાણે મેક્રોંની ઈઝરાયેલ મુલાકાતનો હેતુ ઈઝરાયેલ સાથે ફ્રાન્સની એકજૂથતા દેખાડવાનો છે.ઇઝરાયેલમાં ઈમેન્યુઅલ મેક્રોં ઘણા નેતાઓ સાથે બેઠક કરશે જેમાં હમાસના બંધકોને મુક્ત કરવાની કવાયતો પર…

ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના જહાજ-સપ્લાય બોટને ચીનના જહાજોએ ટક્કર મારી

ચીનના કોસ્ટ ગાર્ડના જહાજે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરીને જાણી જોઈને સપ્લાય બોટ અને કોસ્ટગાર્ડના જહાજને ટકકર મારી હોવાનો ફિલિપાઈન્સનો દાવો મનિલાઈઝરાયેલ અને હમાસ વચ્ચે તો યુધ્ધ ચાલી જ રહ્યુ છે અને દુનિયાના બીજા હિસ્સામાં એટલે કે સાઉથ ચાઈના સીમાં ચીનની બીજા દેશો પર દાદાગીરી યથાવત છે.સાઉથ ચાઈના સીમાં આવેલા સેકન્ડ થોમસ શોલ નામના ટાપુ પાસે…

આઈએએસ વી.કે પાંડિયન રાજકારણમાં જોડાય એવા સંકેત

વિરોધ પક્ષોએ પાંડિયન પર રાજકીય લાભ મેળવવા માટે તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો ભૂવનેશ્વરઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના સચિવ વી.કે. પાંડિયનને સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ (વીઆરએસ) લીધી છે. રાજ્યમાં સત્તારૂઢ બીજુ જનતા દળ (બીજેડી)ના સૂત્રોએ જણાવ્યું અનુસાર, તેઓ પાર્ટીમાં જોડાઈ શકે છે અને વિધાનસભા ચૂંટણી પહેલા તેમને મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવી શકે છે. રાજ્યમાં આવતા…

50 બંધકોને છોડવા ફ્યુઅલ સપ્લાયની હમાસની માગ ઈઝરાયેલે ફગાવી

220 બંધકોને છોડી દીધા બાદ જ ઈંધણ સપ્લાય મંજૂરી આપવા ઈઝરાયેલ મક્કમ, ગાઝા પટ્ટી પર વિમાની હુમલા ચાલુ રાખવાનો ઈઝરાયેલનો હુંકાર જેરુસલેમઈઝરાયેલ-હમાસ વચ્ચે 18 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે શરૂ કરેલા હુમલા બાદ ઈઝરાયેલે પણ હમાસને ખતમ કરવાની સોગંધ ખાઈ સતત બોંબમારો ચલાવી રહ્યું છે. બંને દેશો તરફથી એકબીજા વિરુદ્ધ ભારે ખુંવારી સર્જાઈ રહી…

સમલૈંગિક લગ્નના કેસમાં મારા અંતરઆત્માના અવાજના આધારે ચુકાદો આપ્યોઃ ચંદ્રચૂડ

સીજેઆઈ અને જસ્ટિસ એસકે કૌલ સમલૈંગિક સંબંધોને માન્યતા આપવાની તરફેણમાં હતા, ત્યારે બેન્ચના બાકીના ત્રણ ન્યાયાધીશોનો અલગ મત હતો નવી દિલ્હીતાજેતરમાં સુપ્રીમ કોર્ટે સમલૈંગિક વિવાહ પર ચુકાદો આપ્યો હતો. જેમાં સુપ્રીમ દ્વારા સમલૈંગિક વિવાહને લઇ અસહમતી સાધવામાં આવી હતી. એવામાં આ મામલે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (સીજેઆઈ) ડીવાય ચંદ્રચુડનું એક નિવેદન સામે આવ્યું છે. સીજેઆઈ…

દ.આફ્રિકાના ડી કોકે વર્લ્ડ કપમાં શાનદાર ત્રીજી સદી ફટકારી

વર્લ્ડ કપની એક જ આવૃત્તીમાં સૌથી વધુ પાંચ સદીનો રેકોર્ડ ભારતના રોહિત શર્માના નામે છે મુંબઈઆઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં આજે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો છે. બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાં બીજી જીત નોંધાવવાનો પ્રયાસ કરશે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાની નજર આ મેચ જીતીને સેમિફાઇનલ તરફ વધુ એક પગલું ભરવા પર હશે. દક્ષિણ આફ્રિકાના સુકાની…

સેમિફાઈનલની ટીમો નિશ્ચિત, બારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર

ભારત સેમિફાઇનલમાં જશે તે લગભગ નિશ્ચિત જણાય છે. ભારત પછી બીજા નંબરે ન્યુઝીલેન્ડની ટીમ છે નવી દિલ્હીવર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ 22 મેચ રમાઈ છે. આ 22 મેચો બાદ કેટલીક ટીમો સેમીફાઈનલની રેસમાં ઘણી આગળ નીકળી ગઈ છે તો કેટલીક ટીમો ઘણી પાછળ રહી ગઈ છે. જો કે, સેમીફાઈનલના સમીકરણમાં હજુ પણ કેટલાક ફેરફારો થઈ…

ઈઝરાયેલને પોતાની આત્મરક્ષા કરવાનો અધિકાર છેઃ ચીન

ઈઝરાયેલના વિદેશમંત્રી એલી કોહેને ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે ટેલીફોન પર વાત બાદ ચીનની સરકારી મીડિયાએ વાંગના ટાંકીને ઉપરોક્ત નિવેદન જારી કર્યું બીજીંગઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ચીને પોતાના જ નિવેદન પર પલટી મારી છે. અત્યાર સુધી પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહેલા ચીને હવે ઈઝરાયેલ પરના હુમલા અંગે મોટું નિવેદન આપ્યું છે. ચીને હમાસે ઈઝરાયેલ પર કરેલા બર્બરતાપૂર્વકના…

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 595 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો જે વાર્ષિક ધોરણે 46 ટકા વધ્યો

લક્ષ્ય 2026 લક્ષ્યોને સમય પહેલા હાંસલ કરીને ફિનટેક@સ્કેલમાં રૂપાંતરિત કર્યું; પ્લેનેટ એપ 60 લાખને પાર કરી ગઈ છે અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) માંની એક અને ગ્રાહક-કેન્દ્રિત, ઉચ્ચ-વર્ગની, ડિજિટલી-સક્ષમ રિટેલ એનબીએફસી બનવા તરફ તેની સફરને વેગ આપી રહેલી એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (એલટીએફએચ) 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 595 કરોડનો…

રામકુમાર ITF ધારવાડ WTT 2023માં 11 વર્ષ પછી એન્કોર કર્યુ

ધારવાડ ITF ધારવાડ મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂર 2023ની ફાઇનલમાં એક વિજળીદાર પ્રદર્શન જોવા મળ્યું કારણ કે ભારતના ચોથા ક્રમાંકિત રામકુમાર રામનાથન ત્રીજી ક્રમાંકિત દિગ્વિજય પ્રતાપ સિંહ સામેની ધમાકેદાર મેચમાં વિજયી બનીને યુએસ $05માં ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યા હતા. જેમાં રવિવારે અહીંના ધારવાડ જિલ્લા લૉન ટેનિસ એસોસિએશન કોર્ટમાં ભરચક ભીડ જોવા મળી હતી. રામકુમાર અને દિગ્વિજય,…

રામકુમાર, દિગ્વિજય અખિલ ભારતીય ફાઇનલમાં; પ્રજ્વલ-કાર્તિકે ITF ધારવાડ મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂરમાં ડબલ્સ તાજ જીત્યો

ધારવાડ ITF ધારવાડ મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂરના ચારેય ટોચના સીડ સાથે છેલ્લા ચાર તબક્કામાં સ્થાન મેળવ્યું છે, પરંતુ ઉચ્ચ ગુણવત્તાની ટેનિસ ક્રિયાની અપેક્ષા રાખવી સ્વાભાવિક હતું. બધા સેમિ-ફાઇનલિસ્ટો નેટની બંને બાજુએ કૌશલ્ય અને નિશ્ચયનું અવિશ્વસનીય પ્રદર્શન દર્શાવતા હાઇપ સુધી જીવ્યા. US$25,000 ઈનામી રકમની ઈવેન્ટની રોમાંચક સેમિફાઈનલ મુકાબલામાં, ભારતના ચોથા ક્રમાંકિત રામકુમાર રામનાથને યુનાઈટેડ સ્ટેટ્સના ટોચના…

સાણંદમાં 250 મેગાવોટનો હાઈડ્રોજનના આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝરનો પ્લાન્ટ નખાશે

ગ્રીન્ઝો ઇન્ડિયા દ્વારા રૂ. 3500 કરોડના ખર્ચે નખાનારો પ્લાન્ટ છથી સાત માસમાં શરૂ થવાની કંપનીને આશા અમદાવાદગ્રીન્ઝો ઇન્ડિયા ગુજરાતમાં રૂ. 3500 કરોડના ખર્ચે 250 મેગાવોટની ક્ષમતાનો હાઈડ્રોજનના આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર બનાવવાનો પ્લાન્ટ નાખશે. સાણંદમાં સ્થપાનારો આ પ્લાન્ટનું કામ છથી સાત મહિનામાં સુધીમાં પૂરું થઈ જવાની ધારણા છે. ગ્રીન્ઝો ઇન્ડિયાએ સતત ત્રણ વર્ષ સુધી સંશોધન કરીને આલ્કલાઈન…

શેરબજારમાં બ્લેક મન્ડે, સેન્સેક્સમાં 826 અને નિફ્ટીમાં 261 પોઈન્ટનો કડાકો

રોકાણકારોના 7.60 લાખ કરોડનું ધોવાણ, આ સતત ચોથું સત્ર છે જ્યારે બજારમાં ઘટાડો જોવા મળ્યો મુંબઈસપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં જોરદાર કડાકો બોલાયો છે, વૈશ્વિક દબાણના કારણે આજે શેર બજારમાં મુખ્ય સૂચકાંકો દિવસ દરમિયાન નીચા રહ્યાં હતા, અને કારોબાર શુષ્ક રહ્યાં હતા. સોમવારે સવારથી જ માર્કેટમાં કોહરામ મચી ગયો હતો અને દિવસના અંતે માર્કેટ 800થી…