ફેસબુક યુઝર્સ સીધા ફેસબુક પરથી જ એપ્સ ડાઉનલોડ કરી શકશે
કંપની તેને યુરોપિયન યુનિયનમાં લોન્ચ કરવાનું વિચારી રહી છે, યૂઝર્સ એક ક્લિકમાં અહીંથી સીધા જ જાહેરાતમાં દર્શાવેલ એપ ડાઉનલોડ કરી શકશે નવી દિલ્હી ટૂંક સમયમાં ફેસબુક યુઝર્સ સીધા ફેસબુક પરથી જ એપ્સ ડાઉનલોડ કરી શકશે. મેટા ગૂગલના પ્લેસ્ટોર અને એપલના એપસ્ટોરને બાયપાસ કરવા માંગે છે અને યુઝર્સને ફેસબુક પરથી સીધા જ એપ્સ ડાઉનલોડ કરવાની મંજૂરી…
