વ્રજમાં માંસ અને મદિરા પર પ્રતિબંધ મૂકો , પ્રેમાનંદ મહારાજે યોગી સરકારને અપીલ કરી
પ્રેમાનંદ મહારાજ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જે પવિત્ર ક્ષેત્રમાં પોતાની લીલાઓ કરી હતી ત્યાં માંસ અને દારૂ બિલકુલ વેચવો જોઈએ નહીં એસવીએન, મથુરા પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજે વ્રજ પ્રદેશને માંસ અને દારૂ મુક્ત રાખવાનું આહ્વાન કર્યું છે. તેમનું કહેવું છે કે સમગ્ર વ્રજ પ્રદેશ એક પવિત્ર સ્થળ છે અને તે પવિત્ર રહેવું જોઈએ….
