ચોથી એશિયન પેરા ગેમ્સના મેડલ વિજેતા દર્પણ ઈન્ની અને હિમાશી રાઠીને ગુજરાત દ્વારા સરકારી નોકરીઓ આપવામાં આવી
અમદાવાદ ગુજરાત અને ભારતના ગૌરવપૂર્ણ 4 થી એશિયન પેરા ગેમ્સના વિજેતા દૃષ્ટિહીન ચેસ પ્લેયર્સ અને મેડલ વિજેતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારી નોકરીની ઓફર કરી હતી. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી -2016 હેઠળ એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા (ચેસ) અને દૃષ્ટિથી ક્ષતિગ્રસ્ત દર્પણ ઇનાનીની રમતગમતમાં સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર ખાતે સહાયક નિયામક વર્ગ -1 તરીકે…
