એક સિઝનમાં 500 રન પાર કરનારો રોહિત પ્રથમ ભારતીય સુકાની
રોહિતે વન-ડે વર્લ્ડ કપ2023માં અત્યાર સુધી કુલ 9 મેચ રમી છે જેમાં તેણે 55.88ના એવરેજ અને 121.49 ના સ્ટ્રાઈક રેટથી 503 રન બનાવ્યા બેંગલુરૂ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વન-ડે વર્લ્ડ કપ2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે દરેક મેચમાં ભારતીય ટીમને શાનદાર શરૂઆત આપી હતી. રોહિતે નેધરલેન્ડ્સ સામે રમાયેલી અંતિમ લીગ મેચમાં 54 બોલમાં 61…
