પાકિસ્તાનમાં વર્ષ દરમિયાન ગધેડાની સંખ્ય એક લાખ વધી ગઈ
આ પ્રાણી દેશના ઈકોનોમિક ગ્રોથને વધારવામાં મદદગાર સાબિત થઈ રહ્યા છેઈસ્લામાબાદપાકિસ્તાન ઇકોનોમિક સર્વે (પીઈએસ) એ ખુલાસો કર્યો કે એક વર્ષ દરમિયાન દેશમાં ગધેડાની સંખ્યામાં 1 લાખનો વધારો થયો છે. નાણા મંત્રાલય તરફથી જાહેર વાર્ષિક સર્વે રિપોર્ટમાં ગત નાણાકીય વર્ષ દરમિયાન સરકારની સિદ્ધિઓનો ડેટા રજૂ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન ઈકોનોમિક સર્વે અનુસાર પાકિસ્તાનમાં પ્રાણીઓની વસતીમાં વધારો…
