અમેરિકાએ આતંકી સંગઠનોને સુરક્ષા અને આશ્રય આપતાં દેશોની ટીકા કરી
એન્ટોની બ્લિંકને મુંબઈમાં લશ્કર-એ-તોયબા અને ઈઝરાયલમાં હમાસ દ્વારા આતંકી હુમલાઓ વચ્ચે સમાનતા બતાવતાં તેને ગેરકાયદે ગણાવ્યાં વોશિંગ્ટન ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વિકરાળ સ્વરૂપ ધારણ કરતું જઈ રહ્યું છે ત્યારે અમેરિકા આ યુદ્ધમાં મોટાપાયે સક્રિય દેખાઈ રહ્યું છે. અમેરિકાએ આતંકી સંગઠનોને સુરક્ષા અને આશ્રય આપતાં દેશોની આકરી ટીકા કરી હતી. અમેરિકી વિદેશમંત્રી એન્ટોની…
