AITA ટેનિસ મેન્સ સિંગલ્સમાં ધર્મિલ અને બાસ્કોવ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા
ગુજરાતની શૈલી ઠક્કરે પોતાનું અભિયાન આગળ વધાર્યું અમદાવાદ એસ ટેનિસ એકેડેમી, પલોડિયા ખાતે રમાતી એક લાખ રૂપિયાની પ્રાઇઝ મનીવાળી એસ મોલકેમ આઇટા મેન્સ અને વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા દિવસે કેટલાક રોમાંચક મુકાબલા રમાયા હતા. મેન્સ સિંગલ્સના મુખ્ય ડ્રોની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં તામિલનાડુના વીએમ રણજીથે મહારાષ્ટ્રના અઝમીર શેખને ૬-૧, ૬-૨થી, એસ ટેનિસ એકેડમીના હેડ કોચ ડિમિટ્રી બાસ્કોવે…
