આઈટીએફ જે 30માં ઓમ પટેલ અને ઐશ્વર્યા જાદવ ચેમ્પિયન
આ પ્રથમ વખત બન્યું છે કે તમામ ચારેય ખેલાડી તેમની પ્રથમ ફાઈનલ રમતા હતા જેમાં માત્ર ઓમ પટેલે આઈટીએફ જે 30નું ટાઈટલ વત્સલ મનીકાનાથનને હરાવીને જીત્યું હતું. ચાર કલાક ચાલેલી મેચમાં ઓમનો 3-6, 6-7, 7-6થી વિજય થયો હતો. એક સમયે વત્સલ ત્રીજા સેટમાં 4-2થી આગળ હતો પરંતુ ઓમે રદાર વળતી લડત સાથે સેટ 4-4થી બરોબર…
