શાહબાઝ નદીમની ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તી

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાહબાઝે 500થી વધુ વિકેટ લીધી છે, વિશ્વભરની ટી20 લીગમાં રમશે નવી દિલ્હી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ શરુ થવાની છે. પરંતુ તે પહેલા ભારતીય ટીમમાં તક ન મળવાથી દુઃખી થયેલા અનુભવી બોલર શાહબાઝ નદીમે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. શાહબાઝ નદીમ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 500થી વધુ…

સંદેશખાલીમાં ઘોર પાપ થયું, ત્યાં જે કંઈ પણ થયું તેનાથી માથું શરમથી ઝુકી જશેઃ મોદી

ટીએમસી સરકાર બંગાળની મહિલાઓના ગુનેગારને બચાવવા માટે તમામ શક્તિ લગાવી રહી  હોવાનો આક્ષેપ કોલકાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. અહીં પર તેમણે સંદેશખાલીની પાંચ પીડિત મહિલાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીડિત મહિલાઓએ તેમની સાથે થયેલી ઘટના અંગે વડાપ્રધાન મોદીને જણાવ્યું. આ મહિલાઓનું દર્દ સાંભળીને વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા. બારાસાતમાં થયેલા…

સેન્સેક્સ પહેલીવાર 74,000ને પાર, નિફ્ટી 22,474ના સ્તરે બંધ

આઈટી અને બેન્કિંગ શેયર્સમાં સૌથી વધુ તેજી, આરબીઆઈના એક્શન બાદ આઈઆઈએફએલ ફાઈનાન્સના શેરમાં આજે 20 ટકાનો ઘટાડો મુંબઈ શેરબજારમાં આજે (6 માર્ચ 2024) તેજી જોવા મળી છે. નિફ્ટીના 50માંથી 26 શેરોમાં તેજી છે. સેન્સેક્સ 408 પોઈન્ટના ઉછાળા સાથે 74085ના સ્તરે બંધ થયું. ત્યારે નિફ્ટી 117 પોઈન્ટની તેજી સાથે 22,474ના સ્તરે બંધ થયું. આઈટી અને બેન્કિંગ…

ભારતીય ટીટી ટીમના ઓલિમ્પિક્સ ક્વોલિફિકેશન અંગે હરમિત દેસાઈ કહે છે “આ તો માત્ર પ્રારંભ છે”

વિશ્વ ક્રમાંક સુધારવા અંગે ધ્યાન કેન્દ્રીત છે, ઓલિમ્પિક્સમાં સ્થાન અંગે વિચારતો નથી ગાંધીધામ સતત ઉભરી રહેલી ભારતીય ટેબલ ટેનિસ ટીમે તેના સોનેરી ઇતિહાસમાં એક નવું પૃષ્ઠ ઉમેર્યું છે. ચોથી માર્ચે ભારતીય મેન્સ અને વિમેન્સ ટેબલ ટેનિસ ટીમે 2024ની પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં સત્તાવાર પ્રવેશ કરી લીધો હતો જ્યારે ટીમ પહેલી વાર ઓલિમ્પિક્સ ટીમ ઇવેન્ટમાં ક્વોલિફાઈ થઈ…

RCD મેલોર્કા વિશે જાણતા ન હોવ તેવી પાંચ બાબતો

આ ટાપુ ક્લબ એક સમયે મિગુએલ એન્જલ નડાલ અને સેમ્યુઅલ ઇટોનું ઘર હતું, જ્યારે તેઓ હાલમાં શેરધારકો તરીકે NBA દંતકથા ધરાવે છે. 21મી સદીમાં કોપા ડેલ રે ટ્રોફી જીતનાર માત્ર 11 ક્લબમાંની એક તરીકે, RCD મેલોર્કા સ્પેનિશ ફૂટબોલ ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભૂમધ્ય સમુદ્રમાં બેલેરિક ટાપુઓની ક્લબનું હુલામણું નામ લોસ બર્મેલોન્સ છે, જેનો અંગ્રેજીમાં…

ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ એન્ડ ક્લબ ખાતે 6 માર્ચે ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2024 શરૂ થશે

અમદાવાદ, TATA સ્ટીલ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (PGTI) અને ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ એન્ડ ક્લબ સંયુક્ત રીતે ગ્લેડ વન પ્રેઝન્ટ્સ ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2024નું અમદાવાદમાં ભવ્ય ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ એન્ડ ક્લબ ખાતે આયોજન કરશે. માર્ચ 6 – 9, 2024. આ ઇવેન્ટમાં INR 1 કરોડનું ઇનામ પર્સ છે.ગેરી પ્લેયર દ્વારા ડિઝાઇન કરાયેલ ગ્લેડ…

10 વસ્તુઓ આપણે આ અઠવાડિયે LALIGA EA SPORTS માં શીખ્યા

છેલ્લા અઠવાડિયે લાલિગામાં શું ચાલી રહ્યું છે? એલેક્ઝાન્ડર સોર્લોથની હેટ્રિકથી લઈને રોબર્ટ લેવાન્ડોવસ્કીના પ્લેયર ઑફ ધ મંથ સુધીની ટોચની 10 વાર્તાઓ અહીં છે. સ્પેનિશ ફૂટબોલની દુનિયામાં છેલ્લું અઠવાડિયું વ્યસ્ત રહ્યું હતું, કારણ કે કોપા ડેલ રે સેમિ-ફાઇનલ સેકન્ડ લેગ પછી સાઉદી અરેબિયામાં LALIGA EA સ્પોર્ટ્સનો મેચ ડે 27 અને 1લી LALIGA FC FUTURES U14 ઇન્ટરનેશનલ…

અન્ડર-14 (ઓપન) કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ-2024માં ગુજરાતના પ્રતિભાશાળી ચેસ પ્લેયર જવલ એસ. પટેલ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન

તાજેતરમાં 19-28 ફેબ્રુઆરી, 2024 દરમિયાન મલેશિયા ખાતે યોજાયેલી કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ U-14 ઓપન કેટેગરીમાં ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડી “જ્વલ એસ. પટેલ” 8.5 અંક સાથે પ્રભુત્વ ધરાવે છે અને ચેમ્પિયન બન્યો!! ગુજરાતના પ્રતિભાશાળી ચેસ ખેલાડી જ્વલએ મલેશિયામાં યોજાયેલી કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ-2024માં ભાગ લીધો હતો, જ્યાં તેણે 9 રાઉન્ડમાંથી 8.5 પોઈન્ટ મેળવીને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું અને ચેમ્પિયનશિપનું…

વિલારિયલ CF યુરોપા લીગમાં પાછા ફરવાના સમયે ટોચના ફોર્મમાં આવી ગયું

એલેક્ઝાન્ડર સોર્લોથે ગ્રેનાડા CF પર ટીમની 5-1થી જીતમાં હેટ્રિક નોંધાવી, કોચ માર્સેલિનો દ્વારા તેણે સેટ કરેલા પડકારનો જવાબ આપ્યો. Villarreal CF માટે, 2024 ની શરૂઆત ખરાબ થઈ. માર્સેલિનોની બાજુએ નવા કેલેન્ડર વર્ષના તેમના પ્રથમ ત્રણ ફિક્સર ગુમાવ્યા હતા, જેમાં ત્રીજા-સ્તરના યુનિયનિસ્ટાસ ડી સલામાન્કા સામે નિરાશાજનક કોપા ડેલ રે એક્ઝિટનો સમાવેશ થાય છે. જ્યારે તેઓએ UD…

ટ્વીટરના પૂર્વ સીઈઓ પરાગ સહિતના અધિકારીઓનો મસ્ક સામે 128 મિલિયન ડોલરનો દાવો

મસ્ક વિરુદ્ધ કાર્યવાહી કરી રહેલા અન્ય લોકોમાં ટ્વિટરના પૂર્વ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર નેડ સેગલ, પૂર્વ લીગલ ચીફ ઓફિસર વિજયા ગડ્ડે અને પૂર્વ જનરલ કાઉન્સેલ સીન એજેટના નામનો સમાવેશ વોશિંગ્ટન  ટ્વિટરના પૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ચાર પૂર્વ ટોચના અધિકારીઓએ ઈલોન મસ્ક સામે 128 મિલિયન ડૉલરથી વધુનો દાવો માંડ્યો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઈલોન…

આરસીબીની એલિસ પેરીની સિક્સરથી ગાડીનો કાંચ તૂટી ગયો

પેરીએ 37 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા ચેન્નાઈ ડબલ્યુપીએલ 2024માં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આરસીબીએ આ મેચ 23 રને જીતી હતી. આરસીબી કેપ્ટન સ્મૃતિ મંધાના અને એલિસ પેરીએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. મંધાનાએ 50…

પીરાણા સર્કલ પાસે ડમ્પરની ટક્કરે બાઈકચાલકનું મોત

ઘટનાને પગલે લોકોના ટોળાઓ એક્ઠા થયા હતા અને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા અમદાવાદ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે ત્યારે આજે અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટનાના સમાચાર મળી રહ્યા છે જેમાં પીરાણા સર્કલ પાસે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. રાજ્યમાં ડમ્પરચાલક દ્વારા અવારનવાર…

અય્યર અને ઈશાનને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ક્રિકેટને પણ પ્રાથમિકતા આપવી જોઈએઃ પ્રવિણ કુમાર

પૈસા કમાઓ, કોણ ના પાડે છે? પૈસા કમાવા જોઈએ પણ એવું ન થવું જોઈએ કે તમે ડોમેસ્ટિક ક્રિકેટ ન રમો અને દેશને મહત્વ ન આપોઃ પૂર્વ ક્રિકેટર નવી દિલ્હી શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાદબાકી બાદ નવો વિવાદ ઉભો થયો છે. જેમાં પૂર્વ ક્રિકેટરો અને ચાહકોની પ્રતિક્રિયાઓ દરરોજ સામે આવી રહી છે….

આતંકવાદી ષડયંત્રના મામલામાં બેંગલુરુ સહિત 7 રાજ્યોમાં એનઆઈએના દરોડા

એનઆઈએ દ્વારા આતંકવાદીઓ સાથે સંકળાયેલા હોવાની આશંકા ધરાવતા સ્થળોની તપાસ કરવામાં આવી બેંગલુરુ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ આતંકવાદી ષડયંત્રના મામલામાં બેંગલુરુ સહિત 7 રાજ્યોમાં દરોડા પડ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેટલાક અજાણ્યા બદમાશોએ બેંગલુરુમાં રાજભવનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જો કે પોલીસે તપાસ બાદ તેને અફવા ગણાવી હતી. આ પછી એનઆઈએએ બેંગલુરુના અડધા ડઝનથી…

લેબનોનથી ઈઝરાયલ પર મિસાઈલ હુમલામાં ભારતીયનું મોત, બે ઘાયલ

લેબનોનથી છોડવામાં આવેલી મિસાઈલ ઈઝરાયેલના ઉત્તરીય સરહદી સમુદાય માર્ગલિયોટ નજીકના બગીચામાં પડતા કેરળના એક ભારતીય નાગરિકનું મોત થયું જેરુસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચ મહિનાથી કરતા પણ વધારે સમય વીતી ગયો છે. અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યા છે. આ વચ્ચે ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસ અને લેબનોનથી હિઝબુલ્લાહના…

જયપ્રદા રામપુર કોર્ટમાં હાજર થઈ, શરતી જામીન અપાયા

કોર્ટે જયા પ્રદા વિરુદ્ધ જાહેર કરાયેલા વોરંટને પણ પાછું ખેંચી લીધું, જયા પ્રદા 2019ની લોકસભા ચૂંટણીમાં રામપુર બેઠક પર ભાજપના ઉમેદવાર હતા રામપુર પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદાને ચૂંટણી આચાર સંહિતા ભંગ સંબંધિત બે કેસમાં ‘ફરાર’ જાહેર કરવામાં આવ્યા હતા. હવે તેઓ ઉત્તરપ્રદેશની રામપુર કોર્ટમાં હાજર થયા હતા. પરતું કોર્ટે તેમને શરતી જામીન આપ્યા…

જ્ઞાનવાપી કેસમાં તળગૃહના સમારકામ માટે કોર્ટની મંજુરી મગાઈ            

અરજી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેમાં વ્યાસજીના તળગૃહ ઉપરની છત પર કોઈને જતા રોકવાની પણ માંગ કરવામાં આવી છે નવી દિલ્હી વારાણસી જ્ઞાનવાપી કેસમાં તળગૃહના સમારકામની માગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. શ્રીકાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારીએ જ્ઞાનવાપીના તળગૃહના સમારકામ માટે કોર્ટમાં અરજી કરી છે. વ્યાસજીના ભોંયરાનું સમારકામ…

મોદીએ પાકિસ્તાનના વડાપ્રધા શાહબાઝ શરીફને શુભેચ્છા પાઠવી

વડા પ્રધાન મોદીએ ફરી એકવાર ભારત વતી પાકિસ્તાન સમક્ષ મિત્રતાનો હાથ લંબાવ્યો ઇસ્લામાબાદ પાકિસ્તાનમાં ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ શરીફ(પીએમએલ-એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ગઠબંધન અંગે સહમતી બની હતી, જે બાદ શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા છે. એવામાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડા પ્રધાન બનવા…

વોટ્સએપનું થર્ડ-પાર્ટી ચેટ્સ સપોર્ટ ફીચર, યુઝર અન્ય એપ્સ પર ચેટ-મેસેજ મોકલી શકશે

વોટ્સએપના નવા ફીચર્સ આવ્યા બાદ યુઝરને ઈન્ફો સ્ક્રીન નામનો નવો વિકલ્પ મળશે નવી દિલ્હી વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ વોટ્સએપ હવે દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે. અંગત અને વ્યવસાયિક જીવનમાં તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. લોકો વોટ્સએપ પર એક ક્લિકથી નાના-મોટા કામ કરી શકે છે. જેના કારણે તે યુઝર્સના જીવનનો એક…