ઈન્ટરનેશનલ રેસલિંગ રેફરીનું ઉત્પિડન કેસમાં મહિલા રેસલર્સને સમર્થન
બ્રિજભૂષણ મહિલા રેસલરોના હાથને સ્પર્શીને બોલી રહ્યા હતા. અહીં આવી જા, અહીં ઊભી થઈ જા..રેફરી સહિત ચાર લોકોએ પોલીસમાં નિવેદન લખાવ્યાનવી દિલ્હીરેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ યૌન ઉત્પીડન કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. અહેવાલ અનુસાર કથિત ઉત્પીડનનો આરોપ મૂકનાર મહિલા રેસલરોના સમર્થનમાં એક ઈન્ટરનેશનલ રેસલિંગ રેફરી સહિત ચાર લોકોએ…
