હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્ટેટ સ્વિમિંગમાં 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા
હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ની વિદ્યાર્થીનીઓએ સ્ટેટ સ્વિમિંગમાં 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા
હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ની વિદ્યાર્થીનીઓએ સ્ટેટ સ્વિમિંગમાં 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા
ધ બૂડલ્સ ટેનિસમાં આ નવીનતમ એવોર્ડનો ઉમેરો થયો છે અને તેના થકી ઇએસએનો ભારતમાં પ્રસાર થતો જોઈ શકાશે સ્ટોક પાર્ક રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ બકિંગહામશાયરના સ્ટોક પાર્ક ખાતે ધ બૂડલ્સ ટેનિસ ઈવેન્ટમાં ડીએગો શ્વાર્ટઝમેનને પહેલો રિલાયન્સ ફાઉન્ડેશન ઇએસએ કપ એનાયત કર્યો હતો. સ્ટોક પાર્ક ખાતે ધ બૂડલ્સ ખરેખર અનોખી સ્પર્ધા…
સ્પોર્ટ્સ ઓથોરિટીના સહયોગથી ગુજરાત રાજ્ય ચેસ એસોઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના નેજા હેઠળ “49મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2023” નું આયોજન કરે છે 30મી જૂનથી 10મી જુલાઈ, 2023 સુધી રાજપથ ક્લબ, એસ.જી. હાઈવે,અમદાવાદ ગુજરાતમાં સ્પર્ધા યોજાશે. ટુર્નામેન્ટની હાઇલાઇટ્સ નીચે મુજબ છે.
મુંબઈ ગેમર અને એસ્પોર્ટના ઉત્સાહીઓ માટે રચાયેલ વિશિષ્ટ સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશન, Qlan, તેના વિસ્તરણને પ્રોત્સાહન આપવા અને ગેમર નેટવર્કિંગ, શોધ અને સામગ્રી નિર્માણ ક્ષમતાઓને વધારવા માટે પ્રી-સીડ ફંડિંગ સુરક્ષિત કર્યું છે. અગાઉ બુટસ્ટ્રેપ્ડ સ્ટાર્ટઅપ તરીકે કાર્યરત, Qlan જે હવે 100,000 થી વધુ સંયુક્ત ડાઉનલોડ્સ ધરાવે છે, તે છ મહિનાના વ્યાપક બીટા પરીક્ષણ સમયગાળામાંથી પસાર થયું…
એશિઝની અત્યંત અપેક્ષિત બીજી ટેસ્ટ 28મી જૂન 2023ના રોજ શરૂ થવાની છે. પ્રથમ ટેસ્ટમાં રોમાંચક પ્રદર્શન બાદ, જેના પરિણામે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં લીડ મેળવી હતી, ઈંગ્લેન્ડ બાઉન્સ બેક કરવા અને રોમાંચક શ્રેણી માટે તૈયાર થવાનું વિચારશે. આગળપેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરીની માસ્ટરફુલ બેટિંગ અને નાથન લિયોન અને જોશ…
2016 વિશ્વની સિલ્વર મેડલ વિજેતા સોનિયા લેથર બુધવારે તેના અભિયાનની શરૂઆત કરશે અસ્તાના તેના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, ભારતના અંકિત નરવાલને તેની ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં સખત હારનો સામનો કરવો પડ્યો અને મંગળવારે કઝાકિસ્તાનના અસ્તાનામાં 2જી એલોર્ડા કપમાંથી બહાર થઈ ગયો. કઝાકિસ્તાનના સુલતાન મુસિનોવ સામે જતાં, અંકિત (63.5 કિગ્રા)એ સખત લડાઈ લડી હતી પરંતુ 0-5થી હાર સહન…
આઈસીસીએ પીસીબીની ચેન્નઈ અને બેંગલુરુમાં અલગ-અલગ ટીમો સામે મેચ ન યોજવાની માંગને પણ ઠુકરાવી દીધી નવી દિલ્હીઆઈસીસીએ ગઈકાલે વનડે વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલની જાહેરાત કરી હતી, પરંતુ પીસીબી હજુ પણ આ મેગા ઇવેન્ટ માટે તેની ટીમને ભારત મોકલવા અંગે આશંકિત છે. જો કે આઈસીસીને વિશ્વાસ છે કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023 માટે ચોક્કસપણે ભારત…
કેટલાક લોકો ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ભોપાલમધ્યપ્રદેશમાં એક ભયકંર માર્ગ અકસ્માતની ઘટનાના અહેવાલ મળી રહ્યા છે જેમા એક મહિલા ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. આ ઉપરાંત કેટલાક લોકો ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મધ્યપ્રદેશમાં ફરી એકવાર મોટો રોડ અકસ્માત થયો છે. રાજ્યના દતિયા જિલ્લામાં એક…
મીટિંગમાં યુનિફોર્મ સિવિલ કોડના કાયદાકીય પાસાઓ પર ચર્ચા કરવામાં આવી, બોર્ડ પોતાનો એક આખો ડ્રાફ્ટ તૈયાર કરશે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા અંગે નિવેદન આપ્યા બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તાત્કાલિક બેઠક બોલાવી. યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની આ મીટિંગ…
ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા- દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ- અફઘાનિસ્તાન અને ભારત-પાક.ની મેચ રોમાચક બને તેવી શક્યતા નવી દિલ્હીઆઈસીસી દ્વારા ગઈકાલે વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય ટીમની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. આ મેચ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં રમાશે. શેડ્યૂલ જાહેર કર્યા પછી, આઈસીસીએ ક્રિકેટ ચાહકો સાથે વધુ એક રસપ્રદ માહિતી શેર કરી હતી. આઈસીસીએ…
જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પ. બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા અને પંજાબમાં ઇમરજન્સી લેન્ડિંગ માટે આવી એરસ્ટ્રીપ્સ તૈયાર કરાશે નવી દિલ્હીકેન્દ્ર સરકારે દેશભરમાં હાઈવે પર 35 એરસ્ટ્રીપ્સ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જેમા જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા અને પંજાબમાં ઇમરજન્સી લેન્ડિંગ માટે આવી એરસ્ટ્રીપ્સ તૈયાર કરવામાં આવી રહી છે.હવે દેશભરમાં વ્યૂહાત્મક મહત્વ અને…
રાજસ્થાનમાં 59 અનામત બેઠકો પર ચૂંટણી લડવાના બિનઅનામત નાગરિકોના બંધારણીય અધિકારને પુનઃસ્થાપિત કરવા માટે જિલ્લા કલેક્ટર/એસડીએમને વડાપ્રધાનને મેમોરેન્ડમ સોંપવા માટે, મેડતા સિટીમાં એસ.ડી.એમ. મેડતા સિટીના બ્રાહ્મણ અને રાજપૂત સમાજના મિશનના સંયોજકો મેમોરેન્ડમ આપી રહ્યા છે.
માર્કેટ અને સ્ટોક્સમાં હેરફેર કરીને 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર હનીફ શેખ સેબીના મોસ્ટ વોન્ટેડ લોકોની યાદીમાં સામેલ નવી દિલ્હીશેર માર્કેટમાં રોકાણ કરીને અમીર બનવાનું સપનું ઘણાં લોકો જોતા હોય છે. મધ્યમવર્ગના લોકો ખાસ કરીને શેરબજારમાં રોકાણ કરીને વધારાની ઈનકમ જનરેટ કરવા માગતા હોય છે. આ દરમિયાન તેઓ જો બજાર વિશે વધારી જાણકારી ન હોય…
પોલીસને બંનેના મૃતદેહ દિલ્હીના નરેલાના સ્વતંત્ર નગરમાંથી મળી આવ્યા નવી દિલ્હીદિલ્હીમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. ત્યાં એક વ્યક્તિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી અને ત્યારબાદ વ્યક્તિએ પોતે પણ આત્મહત્યા કરી લીધી. પોલીસને બંનેના મૃતદેહ દિલ્હીના નરેલાના સ્વતંત્ર નગરમાંથી મળી આવ્યા છે. આ મામલાને લઈને પોલીસે જણાવ્યું કે, દંપતી છેલ્લા ત્રણ દિવસથી એકબીજા…
ડીયર પાર્કમાં હાજર 600 હરણોને રાજસ્થાન અને દિલ્હીના જંગલોમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો નવી દિલ્હીદિલ્હીનું 63 વર્ષ જૂનું મિની પ્રાણી સંગ્રહાલય હરણ પાર્ક હવે બંધ થવા જઈ રહ્યુ છે. કેન્દ્રના અધિકારીઓએ ડિયર પાર્કની માન્યતા રદ કરી દીધી છે. જે બાદ હવે ત્યાં હાજર હરણોને રાજસ્થાન અને દિલ્હીના જંગલોમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાર્કની માન્યતા…
ઈઆઈડીએલ અને પીપીપી જેવી યોજનાઓ હેઠળ 17% ફંડ તો સંભવિત ફ્રોડ લોકોને આપી દેવાયું વોશિંગ્ટનએક ફેડરલ વાચડોગના અહેવાલ અનુસાર અમેરિકી સરકારના કોરોના રાહત કાર્યક્રમમાંથી લગભગ 200 બિલિયન ડૉલરની મસમોટી ચોરી કરાઈ છે . સાથે એવા પણ અહેવાલ છે કે અમેરિકાના સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એસબીએ)એ ઉતાવળે ફંડ રિલીઝ કરવામાં તેનું નિયંત્રણ ગુમાવી દીધું.સરકારની કોરોના વાયરસ ઈકોનોમિક…
એચ-1બી વિઝાધારકોના પરિવારના સભ્યોને પણ અભ્યાસ કે વર્ક પરમિટ અપાશે ટોરેન્ટોકેનેડા સરકારે એક ઓપન વર્ક પરમિટ સ્ટ્રીમ બનાવવાની તૈયારી કરી છે. તેની મદદથી 10,000 અમેરિકી એચ-1બી વિઝાધારકોને કેનેડા આવીને કામ કરવાની મંજૂરી અપાશે. આ જાહેરાત મંગળવારે કેનેડાના ઈમિગ્રેશન મંત્રી શોન ફ્રેઝરે કરી હતી. સત્તાવાર નોટિફિકેશનમાં કેનેડાના ઈમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા મંત્રાલયે કહ્યું કે આ કાર્યક્રમ…
રાહુલ ગાંધીએ બાઇક મિકેનિક્સ સાથે વાતચીત કરી અને બાઇક રીપેર કરવાનું શીખ્યા નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારની સાંજે અચાનક દિલ્હીના કરોલ બાગના મોટરસાઈકલ માર્કેટ પહોંચ્યા હતા. તેમણે અહીં બજારના કામદારો અને સાયકલ વેપારીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ બાઇક મિકેનિક્સ સાથે વાતચીત કરી અને બાઇક રીપેર કરવાનું શીખ્યા.રાહુલ ગાંધીએ મિકેનીક્સ સાથેની…
યુનિફોર્મ સિવિલ કોડ બાબતે ગૃહમાં ઉગ્ર દલીલો સંભાળવા મળે એવી સંભાવના નવી દિલ્હી સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરૂ થઈ શકે છે જે 10 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ વખતે ચોમાસું સત્રમાં દિલ્હીમાં અધિકારીઓની બદલી અને નિમણૂક માટે કેન્દ્ર સરકારે…
યુવાનની પંખા સાથે ફાસો ખાધેલી હાલતમાં અને યુવતિની બેડ પરથી ભેદી સંજોગોમાં લાશ મળી વાપીસેલવાસ ચારરસ્તા નજીક આવેલી હોટલ નટરાજની રૂમમાંથી યુવક અને યુવતિની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પોલીસ અધિકારી સહિતનો કાફલો પહોંચી ગયો હતો. બેડરૂમમાં યુવકે પંખા સાથે ફાસો ખાય આપઘાત કર્યો તો યુવતિની બેડ પરથી લાશ મળી આવી હતી.પ્રાપ્ત માહિતિ અનુસાર સેલવાસ…